તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Xiaomi Mi 8 Youth લોન્ચ, 15 હજારના બજેટમાં ધમાકેદાર ફોન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાઓમીનો Mi 8 યૂથ અત્યંત યુનિક ગ્રેડિયન્ટ કલર્સ ધરાવે છે - Divya Bhaskar
શાઓમીનો Mi 8 યૂથ અત્યંત યુનિક ગ્રેડિયન્ટ કલર્સ ધરાવે છે

ગેજેટ ડેસ્કઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર શાઓમીએ ચીનમાં ધમાકેદાર સ્માર્ટફોન Xiaomi Mi8 Youth Edition અને Mi8 સ્ક્રીન ફિંગરપ્રિન્ટ એડિશન લોન્ચ કર્યા. બંને ફોન પૈકી શાઓમી મી8 યૂથ પાવરફુલ મિડરેન્જ સ્માર્ટફોન છે. પાવરફુલ ફીચર્સ સિવાય અત્યંત આકર્ષક ગ્રેડિયન્ટ બેક ધરાવે છે.

 

Mi 8 Youth ફીચર્સ
- 6.24 ઇંચની એલસીડી નૉચ ડિસ્પ્લે
- 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ
- 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ
- 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા
- 24 મેગાપિક્સલનો સોની ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર
- 3350 mAhની બેટરી, જે ક્વૉલકોમ ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ ધરાવે છે
- ફેસ અનલોક અને બેકમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ધરાવે છે

 

શાઓમી Mi 8 Youthની કિંમત
- 4 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજની કિંમત અંદાજે 14800 રૂપિયા છે
- 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજની કિંમત અંદાજે 18000 રૂપિયા છે
- 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજની કિંમત અંદાજે 21200 રૂપિયા છે
ચીનમાં 25 સપ્ટેમ્બરથી ફોનનું વેચાણ શરૂ થશે.

 

આગળ જુઓ Xiaomi Mi8 Youthના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Redmi 6 Pro ભારતમાં લોન્ચ, 10000 રૂપિયાના બજેટમાં ધમાકેદાર સ્માર્ટફોન