Home » Gadgets » Latest » શાઓમી બ્લેક શાર્ક ગેમિંગે ફોન લોન્ચ | Xiaomi Black Shark gaming phone 13 april launch

શાઓમીનો સૌથી મોંઘો અને પાવરફુલ લોન્ચ થશે 13 એપ્રિલે, આવા હશે ફીચર્સ

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:06 AM

આગામી 13 એપ્રિલે લોન્ચ થશે Xiaomi Black Shark સ્માર્ટફોન

  • શાઓમી બ્લેક શાર્ક ગેમિંગે ફોન લોન્ચ | Xiaomi Black Shark gaming phone 13 april launch
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    શાઓમી બ્લેક શાર્કની બેક સાઇડનો લીક ફોટો

    ગેજેટ ડેસ્કઃ શાઓમી આગામી 13 એપ્રિલે કંપનીનો સૌથી મોંઘો અને પાવરફુલ ફોન લોન્ચ કરશે. અહેવાલો અનુસાર, Xiaomi આગામી સપ્તાહે Black Shark સ્માર્ટફોન લોન્ચ કરશે. ગેમિંગ માર્કેટને કબ્જે કરવાના ઇરાદા સાથે શાઓમી આ સ્માર્ટફોન લોન્ચ કરશે. લોન્ચ અગાઉ જ કંપની ખુલાસો કરી ચૂક્યું છે કે, આ સ્માર્ટફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પર કામ કરશે. હાલમાં જ કંપની દ્વારા ફોનનું ટીઝર લોન્ચ કરીને ફોન પરથી આંશિક પડદો ઉઠાવ્યો છે.

    શાઓમીના બ્લેક શાર્ક સ્માર્ટફોનના ફીચર્સઃ 6.0 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે, 8 જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, ક્વોલકોમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 4000 mAhની બેટરી, વોટર અને ડસ્ટ પ્રૂફ IP68 રેટિંગ, એન્ડ્રોઇડ 8.0 પર ચાલશે. ચાઇનીઝ સોશિયલ સાઇટ વીબો પર જે ટીઝર ફરે છે તેના આધારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ફોન કિનારા ગોળાકાર છે. ફોનમાં બટનનું પ્લેસમેન્ટ ગેમિંગ કોન્સોલ જેવું જ છે.

    આગળ જુઓ શાઓમીના બ્લેક શાર્ક સ્માર્ટફોનના અન્ય ફોટોગ્રાફ્સ

  • શાઓમી બ્લેક શાર્ક ગેમિંગે ફોન લોન્ચ | Xiaomi Black Shark gaming phone 13 april launch
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શાઓમી બ્લેક શાર્કનો લીક ફોટોગ્રાફ્સ


     

     

  • શાઓમી બ્લેક શાર્ક ગેમિંગે ફોન લોન્ચ | Xiaomi Black Shark gaming phone 13 april launch
    શાઓમીના આ સ્માર્ટફોનની સીધી ટક્કર રેઝર કંપનીના ગેમિંગ ફોન સાથે થશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gadgets

Trending

વીડિયો વધુ જુઓ