• Home
  • Gadgets
  • Apps
  • વોટ્સએપ હેકિંગ ટિપ્સ | tricks to hack whatsapp and safety tips

ગણતરીની સેકન્ડ્સમાં જ થઇ શકે તમારું WhatsApp હેક, આવી રીતે બચો

સેકન્ડ્સમાં જ હેક થઇ શકે છે WhatsApp એકાઉન્ટ, 100 % કામ કરતી ટ્રિક

divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:15 PM
વોટ્સએપ હેકિંગ ટિપ્સ | tricks to hack whatsapp and safety tips

ગણતરીની સેકન્ડ્સમાં જ થઇ શકે તમારું WhatsApp હેક, આવી રીતે બચો.

ગેજેટ ડેસ્કઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારું વોટ્સએપ હેક થઇ શકે છે? આ વાત 100 ટકા સાચી છે, કારણ કે, એવી ઘણી ટ્રિક છે જેની મદદથી કોઇનું પણ વોટ્સએપ એકાઉન્ટ હેક કરી શકાય છે. એટલું જ નહીં આ કામ માત્ર 30 સેકન્ડ્સ કે તેથી ઓછા સમયમાં થઇ શકે છે. UAE બેઝ્ડ NGO એ એક અવેરનેસ પ્રોગ્રામમાં વોટ્સએપ એકાઉન્ટ હેક કરવા અંગે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેવી રીતે બીજાનો ફોન પોતાની પાસે લઇને તેને હેક કરી શકાય છે.

આવી રીતે થાય વોટ્સએપ હેકઃ એક્સપર્ટ અનુસાર, જ્યારે તમારી પાસે કોઇનો મોબાઇલ આવે તો તેનાથી પોતાના કમ્પ્યૂટર કે લેપટોપમાં WhatsApp Web ઓપન કરી તેને હેક કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, WhatsApp Webથી કોઇ પણ ફોનના વોટ્સએપનો ડેટા કમ્પ્યૂટર પર આવી જાય છે. અર્થાત્ ફોટોઝ, વીડિયો, ચેટનો તમામ ડેટા ચોરી થઇ શકે છે.

WhatsApp હેકથી બચવાની ટ્રિક


- વોટ્સએપને લૉક કરીને અથવા પાસવર્ડ સેટ કરીને રાખો.
- વોટ્સએપ વેબના સેટિંગ્સમાં જાઓ અને ચેક કરો કે અન્ય કોઇ ડિવાઇસ સાથે તમારો ફોન કનેક્ટ નથી ને?

આગળની સ્લાઇડ પર જાણો અન્ય કેવી રીતે થઇ શકે છે તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક

વોટ્સએપ હેકિંગ ટિપ્સ | tricks to hack whatsapp and safety tips

# WhatScan એપની મદદ લો

 

પ્લે સ્ટોર પર WhatScan અથવા તેના જેવી ઘણી એપ્સ અવેલેબેલ છે. આ એપ્સને QR કોડની મદદથી તમે કોઇ પણ અન્ય યૂઝરનું વોટ્સએપ પોતાના ફોન પર ઓપન કરી શકો છો. 


# આવી રીતે બચો

 

- પોતાના ઇમેલ એકાઉન્ટને ચેક કરો કે કોઇ અજાણ્યા આઇડી પર મેઇલ તો નથી ગયો ને. 
- વોટ્સએપ હંમેશા લોક રાખો. 
- જીમેલને પણ એપ લોકથી લોક કરી શકાય છે. 

વોટ્સએપ હેકિંગ ટિપ્સ | tricks to hack whatsapp and safety tips

# Whatsapp મેસેજ એક્સટ્રેક્ટ કરીને

- વોટ્સએપ મેસેજ એક્સટ્રેક્ટ કરીને કોઇ પણ તમારું એકાઉન્ટ સરળતાથી હેક કરી શકે છે. ચેટ્સ એન્ડ કોલ્સમાં એક ઓપ્શન એવો પણ હોય છે જેના દ્વારા સરળતાથી તમારી ચેટ હિસ્ટ્રી ઇમેલ કરી શકાય છે. 

 

# આવી રીતે બચો
- પોતાના ઇમેલ એકાઉન્ટને ચેક કરો કે કોઇ અજાણ્યા આઇડી પર મેઇલ તો નથી ગયો ને. 
- વોટ્સએપ હંમેશા લોક રાખો. 
- જીમેલને પણ એપ લોકથી લોક કરી શકાય છે. 

X
વોટ્સએપ હેકિંગ ટિપ્સ | tricks to hack whatsapp and safety tips
વોટ્સએપ હેકિંગ ટિપ્સ | tricks to hack whatsapp and safety tips
વોટ્સએપ હેકિંગ ટિપ્સ | tricks to hack whatsapp and safety tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App