તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Indian Government Apps To Get Information About Services And Intiatives

1 એપથી મેળવો 100થી વધુ સરકારી સર્વિસનો લાભ, કામની 10 Gov Apps

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ મોટાભાગના સ્માર્ટફોન યૂઝર ફોનમાં સોશિયલ મીડિયા, ફોટો એડિટિંગ, બેન્કિંગ, ગેમ્સ સહિતની એપ્સ રાખતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઘણી એપ્સ એવી છે જેને સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ એપ્સને ડાઉનલોડ કર્યા પછી તમારા ઘણા કામ દોડધામ વિના પૂરા થઇ જશે. અહીં આવી જ કેટલીક ઉપયોગી સરકારી એપ્સ અંગે માહિતી આપવામાં આવી છે. 


UMANG: ઉંમગ એપનું ફુલ ફોર્મ (યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ) છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકળાયેલા ડિપાર્ટમેન્ટ્સના ઘણા કામ તમે આ એપની મદદથી કરી શકો છો. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એપની મદદથી 7 રાજ્યોના 38 ડિપાર્ટમેન્ટ્સની 193 જેટલી સર્વિસનો લાભ ઊઠાવી શકો છો. 

 

આગળ જાણો પાસપોર્ટ સંબંધિત સરકારી એપ અંગે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો