ફોનમાં ચેન્જ કરો આ ત્રણ સેટિંગ્સ, તમામ નેટવર્ક પર વધી જશે 4G સ્પીડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ અમે અહીં સ્માર્ટફોનના એવા સેટિંગ્સ અંગે જણાવી રહ્યા છીએ જેનાથી તમારી સિમની 4G સ્પીડ વધી જશે. આ સેટિંગ્સ તમે jioથી માંડીને airtel અને વોડાફોન તમામ નેટવર્ક પર એપ્લાય કરી શકો છો. આ માટે તમારે ફોનના સેટિંગમાં જવું પડશે. આ સેટિંગ કરતી વખતે તમારે ફોનનો ડેટા પણ ઓફ રાખવાનો રહેશે.  

 

આગળ જાણો ફોનમાં 4જી સ્પીડ વધારતા સેટિંગ્સને યૂઝ કરવાની પ્રોસેસ

અન્ય સમાચારો પણ છે...