ફેસબુક પરથી તરત હટાવો આ 7 વસ્તુઓ, નહીંતર તમે ફસાશો મુશ્કેલીમાં

ફેસબુક ડેટા લીક થતો બચાવો | keep facebook data safe
ફેસબુક ડેટા લીક થતો બચાવો | keep facebook data safe

divyabhaskar.com

Apr 17, 2018, 03:34 PM IST

યુટિલિટી ડેસ્કઃ ફેસબુક ડેટા લીકનો મામલો સામે આવ્યા પછી ઘણા લોકો ચિંતામાં છે કે તેમનો ફેસબુક ડેટા પણ લીક તો નથી થઇ રહ્યો ને. ફેસબુક દ્વારા યૂઝર્સના પ્રાઇવેટ ડેટા લીકનો મામલો સામે આવ્યા પછી ઘણા લોકોએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી નાંખ્યું છે. હવે જે લોકોના એકાઉન્ટ ફેસબુક પર છે તે લોકો ઇચ્છે છે કે તેમનો ડેટા સિક્યોર રહે. આ સમસ્યાથી બચવા માટે અમે તમને એવી કેટલીક બાબતો અંગે જણાવી રહ્યા છીએ જેને ફોલો કરીને તમે પોતાનો ફેસબુક ડેટા સિક્યોર રાખી શકો છો.

ફેસબુક પરથી આ વસ્તુઓ હટાવોઃ પોતાનો મોબાઇલ નંબર હટાવી લો - ફેસબુક પર તમે મોબાઇલ નંબર શેર કર્યો હશે તો તેના દ્વારા પણ તમારી પર્સનલ માહિતી એક્સેસ કરી શકાય છે, આથી તેને હટાવી લેવો.

લોકેશન ટેગિંગ ન કરો
તમારી કોઇ પણ પોસ્ટની સાથે લોકેશન ટેગ ન કરો. આમ કરવાથી અજાણ્યા વ્યક્તિ તમારું જે-તે સમયનું લોકેશન અને ક્યારેક તમારા ઘરનું લોકેશન પણ જાણી શકે છે.

ફરવા જાવ ત્યારે સતત અપડેટ ન કરો
તમે ફરવા જાવ ત્યારે સતત ફેસબુક પર આ અંગે અપડેટ કે પોસ્ટ ન કરવા, આવું કરવાની તમારી આદતનો ક્રિમિનલ્સ ગેરલાભ ઉઠાવી તમને નુકસાન પહોંચી શકે છે

આગળ જાણો ફેસબુક પર પોસ્ટ કરેલી બર્થ-ડેટ કેવી રીતે તમને નુકસાન પહોંચાડી શકે છે

X
ફેસબુક ડેટા લીક થતો બચાવો | keep facebook data safe
ફેસબુક ડેટા લીક થતો બચાવો | keep facebook data safe
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી