તરત પૈસા કમાઇ આપતી એપ્લિકેશન, કરવું પડશે આટલું કામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ એક ફ્રી એપ્લિકેશન તમને એક્ટિવ રહેવા માટે પોતાની ખાસ કરન્સી આપી રહી છે. આ એપ હાલમાં વોટ્સએપ કરતાં વધુ પોપ્યુલર છે. 

 

- 2016માં સ્વેટકોઇન નામની એપ્લિકેશનની શરૂ કરવામાં આવી. 
- આ એપના હાલમાં 20 લાખથી વધુ યૂઝર્સ છે. 
- સ્વેટકોઇન એપ હાલમાં યુએસ, યુકે અને આયર્લેન્ડમાં અવેલેબલ છે. 
- આ ફ્રી એપ્લિકેશનને ગૂગલ સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

સ્વેટકોઇન કેવી રીતે કામ કરે છે
- સ્વેટકોઇન એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી છે, જેને તમે એક્સર્સાઇઝ કરીને કમાઇ શકો છો. 
- સ્વેટકોઇન યૂઝરના ફોનમાં અવેલેબલ જીપીએસ અને એક્સેલરોમીટરથી તેની એક્ટિવિટી ટ્રેક કરે છે. 
- યૂઝર 1000 પગલાં ચાલે તો 1.00 સ્વેટકોઇન કમાઇ શકે છે. 
- આવી રીતે કમાયેલા સ્વેટકોઇનનો ઉપયોગ યૂઝર 300 જેટલા સ્ટોર્સ પર કરી શકે છે. 

 

આગળ જાણો સ્વેટકોઇન એપ્લિકેશન ફાઉન્ડર્સનો ફ્યૂચર પ્લાન

અન્ય સમાચારો પણ છે...