• Home
  • Gadgets
  • Latest
  • સોની એક્સપીરિયા XZ3 લોન્ચ | Sony Xperia XZ3 launched IFA 2018

Sony એ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Xperia XZ3 કર્યો લોન્ચ

સોની એક્સપીરિયા XZ3 19 મેગાપિક્સલનો રિઅર કેમેરા ધરાવે છે
સોની એક્સપીરિયા XZ3 19 મેગાપિક્સલનો રિઅર કેમેરા ધરાવે છે
સ્લો મોશનમાં HD અને FHD વીડિયો શૂટ કરી શકાય છે
સ્લો મોશનમાં HD અને FHD વીડિયો શૂટ કરી શકાય છે
બ્લેક, વ્હાઇટ સિલ્વર, ફોરેસ્ટ ગ્રીન અને બોર્ડો રેડ કલરમાં ખરીદી શકાશે
બ્લેક, વ્હાઇટ સિલ્વર, ફોરેસ્ટ ગ્રીન અને બોર્ડો રેડ કલરમાં ખરીદી શકાશે

divyabhaskar.com

Aug 31, 2018, 05:10 PM IST

ગેજેટ ડેસ્કઃ જાપાનની ટોચની ટેક કંપની સોનીએ 30 ઓગસ્ટે પોતાનો નવો સ્માર્ટફોન Sony Xperia XZ3 લોન્ચ કર્યો છે. સોની એક્સપીરિયા XZ3 એ સોની Xperia XZ2નું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. એક્સપીરિયા XZ3 એન્ડ્રોઇડ પાઇ સાથે આવશે. સોનીના આ નવા સ્માર્ટફોનની ડિસ્પ્લે પણ ખાસ છે.


Sony Xperia XZ3ની કિંમત
સોનીએ હાલમાં એક્સપીરિયા XZ3ની કિંમત હજુ જાહેર નથી કરી. જો કે, Xperia XZ2ની કિંમત 73000 રૂપિયા હતી, તેની આસપાસ જ સોની એક્સપીરિયા XZ3ની કિંમત હોઇ શકે છે. સોનીએ જાહેરાત કરી છે કે, આ સ્માર્ટફોન સપ્ટેમ્બરના અંત સુધીમાં સિલેક્ટેડ માર્કેટ્સમાં લોન્ચ કરવામાં આવશે. સંભવતઃ ઓન્ડ્રોઇડ પી સાથે લોન્ચ થનારો પહેલો સ્માર્ટફોન Sony Xperia XZ3 હશે.

Sony Xperia XZ3ના ફીચર્સ
- 6 ઇંચની QHD+ OLED ડિસ્પ્લે
- કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (512 જીબી સુધી એક્સ્પાન્ડેબલ)
- સ્નેપડ્રેગન 845 પ્રોસેસર
- 19 મેગાપિક્સલનો રિઅર કેમેરા
- 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા
- વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ
- 3330 mAhની બેટરી
- ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ
- બ્લેક, વ્હાઇટ સિલ્વર, ફોરેસ્ટ ગ્રીન અને બોર્ડો રેડ કલરમાં ખરીદી શકાશે

આગળ જુઓ સોની Xperia XZ3ના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ નવા iPhone XS અને એપલ વોચના ફોટો લીક, 12 સપ્ટેમ્બરે લોન્ચ થશે નવા આઇફોન

X
સોની એક્સપીરિયા XZ3 19 મેગાપિક્સલનો રિઅર કેમેરા ધરાવે છેસોની એક્સપીરિયા XZ3 19 મેગાપિક્સલનો રિઅર કેમેરા ધરાવે છે
સ્લો મોશનમાં HD અને FHD વીડિયો શૂટ કરી શકાય છેસ્લો મોશનમાં HD અને FHD વીડિયો શૂટ કરી શકાય છે
બ્લેક, વ્હાઇટ સિલ્વર, ફોરેસ્ટ ગ્રીન અને બોર્ડો રેડ કલરમાં ખરીદી શકાશેબ્લેક, વ્હાઇટ સિલ્વર, ફોરેસ્ટ ગ્રીન અને બોર્ડો રેડ કલરમાં ખરીદી શકાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી