ફોનની 5 ટકા બેટરી પણ ચાલશે 1 કલાક, On કરો માત્ર 1 સેટિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ અહીં અમે તમને ફોનના એવા સેટિંગ્સ અંગે જણાવી રહ્યા છીએ જેને ફોનમાં ઓન કરવાથી તમારા ફોનની 5 ટકા બેટરી પણ 1 કલાક સુધી ચાલશે. જ્યારે ફોનની બેટરી લૉ થઇ જાય અને તમે ચાર્જ ન કરી શકો તો પણ આ સેટિંગને ઓન કરીને ફોનની બેટરી બચાવી શકો છો. 

 

ઘણા ફોનમાં આ સેટિંગ ઓન જ હોય છે જ્યારે ઘણા ફોનમાં તેને ઓન કરવું પડે છે. બેટરીનું આ સેટિંગ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનના સેટિંગ ઓપ્શનમાં જ મળશે. 

 

આગળ જાણો આ સેટિંગને ઓન કરવાની પ્રોસેસ

અન્ય સમાચારો પણ છે...