એન્ડ્રોઇડ ફોનમાં બંધ કરો આ 3 સેટિંગ્સ, બચશે ડેટા અને બેટરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઘણા સેટિંગ્સ એવા હોય છે, જે ઓન રહેતા હોય છે. ઘણીવાર આ અંગે યૂઝરને પણ જાણ નથી હોતી. આ સેટિંગ્સને કારણે ફોનનો ડેટા, બેટરી અને સેફ્ટીને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર તો આ સેટિંગ પહેલાથી ઓન રહેતા હોય છે અથવા ક્યારેક આપણે ભૂલથી ઓન કરતાં હોઇએ છીએ. તેને ઓફ રાખવા જોઇએ. અહીં અમે તમને એવા ત્રણ સેટિંગ્સ અંગે જણાવી રહ્યા છીએ, જે તમારા એન્ડ્રોઇડ ફોનમાં ઓન હોય તો ઓફ કરવા હિતાવહ છે. 

 

Step 1


એન્ડ્રોઇડ ફોનના સેટિંગમાં જઇને Googleમાં જાઓ. googleનો ઓપ્શન દરેક એન્ડ્રોઇડ ફોનમાં હોય છે, પરંતુ આ ઓપ્શન ફોનના સેટિંગ્સમાં જ મળશે. 

 

આગળની સ્લાઇડ્સમાં જાણો સેટિંગ્સ અંગે

અન્ય સમાચારો પણ છે...