ગેજેટ ડેસ્કઃ અહીં તમને સ્માર્ટફોનના એવા સેટિંગ્સ અંગે જણાવી રહ્યા છીએ , જે On હોય તો તમારે તેને Off કરવા જોઇએ, કારણ કે, આ સેટિંગ્સ દ્વારા તમારા પર નજર રાખવામાં આવી રહી છે. તમારા ડેટાની ચોરી થઇ શકે છે. જેમાં ફોટોથી માંડીને કોન્ટેક્સ જેવા ડેટાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે મોટાભાગના યૂઝર્સ સ્માર્ટફોનના સેટિંગ્સ પર ધ્યાન નથી રાખતા.
- ઉલ્લેખનીય છે કે, આ સેટિંગ એપ ઇન્સ્ટોલ કરવાથી ઓન થઇ જાય છે. અર્થાત્ જ્યારે આપણે કોઇ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ ત્યારે આપણે તેને એવી તમામ પરમિશન આપતાં હોઇએ છીએ જેની કદાચ તેને જરૂર પણ ન હોય.
- કેમેરા, કોન્ટેક્ટ અને માઇક્રોફોનની પરમિશન પણ આપણે એવી એપ્સને આપીએ છીએ જેને તેને કોઇ જરૂર નથી હોતી. અહીં અમે તમને એપ્સનું સેટિંગ ચેક કરી તેને બંધ કરવા અંગે જણાવી રહ્યા છીએ.
આગળ જાણો એપ્સને આપવામાં આવતી પરમિશનને સેટિંગ્સ થકી બંધ કરવાની રીત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.