મોબાઈલ / 6 GB રેમ સાથે OPPO R15 લોન્ચ થયો, 5 મિનીટનાં ચાર્જિંગમાં 3 કલાક સુધી વાત થશે

OPPO R15 launch with 6 gb ram, Charging for 5 minutes and battery backup 3 hours
X
OPPO R15 launch with 6 gb ram, Charging for 5 minutes and battery backup 3 hours

  • આ ફોનની કિંમત રૂપિયા 25,990 છે, તેને એમેઝોન ઉપરથી ખરીદી શકાશે
  • 3,400mAhની બેટરી છે જે VOOC ફ્લેશ ચાર્જિંગમાં પણ મદદરૂપ થશે
  • 20+16 મેગા પિક્સેલનો રિયર અને 20 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ

divyabhaskar.com

Jan 09, 2019, 06:15 PM IST
ગેઝેટ ડેસ્ક. ચીનની મોબાઈલ કંપની ઓપ્પોએ ભારતમાં પોતાનો એક નવો સ્માપ્ટફોન R15 લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો સ્નેપડ્રેગન 660ની સાથે 6 જીબી રેમ અને 128 જીબી મેમરી આપવામાં આવી છે. તેની સાથે 3,400mAhની બેટરી છે જે કંપનીની VOOC  ફ્લેશ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, માત્ર 5 મીનિટના ચાર્જિંગમાં 3 કલાક સુધી વાત કરી શકાશે.

20 મેગા પિક્સલનો સેલ્ફી કેમેરા ઉપલબ્ધ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી