નોકિયા: એક સાથે લોન્ચ કર્યા 5 સ્માર્ટફોન્સ, જાણો કિંમતો અને ફીચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ સ્પેનના બાર્સિલોના શહેર ખાતે આયોજિત મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં નોકિયા સ્માર્ટફોન બનાવતી ફિનલેન્ડની HMD ગ્લોબલ કંપનીએ એકસાથે પાંચ સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા. HMD એ અહીં નોકિયા 8 સિરોકો, નોકિયા 7 પ્લસ, નોકિયા 6 (2018), નોકિયા 8810 4G અને નોકિયા 1 લોન્ચ કર્યા. 

 

જે પૈકી, નોકિયા 8 સિરોકો કંપનીનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. જ્યારે નોકિયા 1 કંપનીનો સૌથી સસ્તા સ્માર્ટફોન છે. કંપનીએ 20 વર્ષ પહેલા મેટ્રિક્સ ફિલ્મમાં દેખાયેલા 'બનાના ફોન' તરીકે ફેમસ થયેલા નોકિયા 8810 4G ફીચર ફોનનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. 

 

આગળ જાણો નોકિયા 8 સિરોકોના ફીચર્સ અંગે

અન્ય સમાચારો પણ છે...