• Home
  • Gadgets
  • Latest
  • નોકિયા 8.1 લોન્ચ કિંમત | Nokia 8.1 launch price features

Nokia 8.1 લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

ફ્રન્ટ અને રિઅર એમ બંને કેમેરા વડે એકસાથે ક્લિક થશે ફોટો

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 06:05 PM
નોકિયા 8.1
નોકિયા 8.1

ગેજેટ ડેસ્કઃ દુબઇ ખાતે આયોજિત એક ઇવેન્ટમાં Nokia 8.1 લોન્ચ થયો. નોકિયા 8.1 એન્ડ્રોઇડ વન હેન્ડસેટ છે. નોકિયા 8.1ને યુરોપીયન માર્કેટમાં 399 યુરોમાં (અંદાજે 31900 રૂપિયા) વેચવામાં આવશે. નોકિયા 8.1 ને બ્લૂ/સિલ્વર, સ્ટીલ/કૉપર અને આયર્ન/સ્ટીલ ડ્યુઅલ ટોન કલરમાં ખરીદી શકાશે. નોકિયા 8.1ને ભારતમાં 10 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. નોકિયા 8.1 બોથી ફીચર ધરાવે છે, જેને કારણે ફ્રન્ટ અને રિઅર કેમેરા સાથે એક સાથે ફોટો ક્લિક કરી શકાશે.

Nokia 8.1ના ફીચર્સ
- 6.18 ઇંચની પ્યોરડિસ્પ્લે
- 4 જીબી રેમ
- 64 જીબી સ્ટોરેજ (400 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- 12+13 મેગાપિક્સલના ડ્યુઅલ કાર્લ ઝેઇસ કેમેરા
- 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર
- 3500 mAhની ફાસ્ટ ચાર્જિંગ બેટરી
- એન્ડ્રોઇડ પાઇ 9.0 સપોર્ટ

X
નોકિયા 8.1નોકિયા 8.1
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App