• Home
  • Gadgets
  • Latest
  • મોટોરોલા વન અને મોટોરોલા વન પાવર લોન્ચ | Moto One Smartphones launched

Motorola One અને Motorola One Power લોન્ચ

15000 રૂપિયાના બજેટમાં મળશે મોટોરોલાનો પાવરફુલ સ્માર્ટફોન

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:21 PM
મોટોરોલાએ વન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે
મોટોરોલાએ વન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

ગેજેટ ડેસ્કઃ લેનોવોની મોટોરોલા બ્રાન્ડના બે નવા એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન Motorola One અને Motorola One Power લોન્ચ કર્યા છે. બર્લિનમાં આયોજિત IFA ઇવેન્ટમાં બંને સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. બંને સ્માર્ટફોનમાં મોટોરોલા વન વધારે પ્રીમિયમ અને મોંઘો છે. બંને સ્માર્ટફોન આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે ધરાવે છે. બંને સ્માર્ટફોન ડ્યુઅલ રિઅર કેમેરા ધરાવે છે.

Motorola One Powerના ફીચર્સ
- 6.2 ઇંચની ફુલ HD+ એલસીડી મેક્સ વિઝન પેનલ
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- 16+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર
- એડ્રીનો 509 જીપીયુ
- 4850 mAhની બેટરી
- યુએસબી ટાઇપ-સી ટર્બોપાવર ચાર્જિંગ સપોર્ટ
- બેક ફિંગરપ્રિન્ટ સેન્સર
- એન્ડ્રોઇડ 8.1 ઓરિયો


ભારતમાં Motorola One Powerની કિંમત 14000 રૂપિયાની આસપાસ હોઇ શકે છે. ભારતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં આ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

આગળ જુઓ મોટોરોલા વન પાવર અને મોટોરોલા વનના અન્ય ફોટોગ્રાફ્સ

આ પણ વાંચોઃ Moto P30 લોન્ચ, મોટી સ્ક્રીનવાળો આઇફોન-Xનો જોડિયો ભાઇ

મોટોરોલા વન પાવર ખૂબ જ દમદાર બેટરી લાઇફ ધરાવે છે
મોટોરોલા વન પાવર ખૂબ જ દમદાર બેટરી લાઇફ ધરાવે છે
મોટોરોલા વન ગ્લાસ બેક ફિનિશ ધરાવે છે
મોટોરોલા વન ગ્લાસ બેક ફિનિશ ધરાવે છે

Motorola Oneના ફીચર્સ  
- 5.9 ઇંચની ફુલ HD+ એલસીડી મેક્સ વિઝન પેનલ
- 4 જીબી રેમ
- 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
- 13+13 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
- 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
- ક્વૉલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
- એડ્રીનો 506 જીપીયુ
- 3000 mAhની બેટરી
- યુએસબી ટાઇપ-સી ટર્બોપાવર ચાર્જિંગ સપોર્ટ
- બેક ફિંગરપ્રિન્ટ સેન્સર
- એન્ડ્રોઇડ 8.1 ઓરિયો

 

Motoroal One ની કિંમત 299 યુરો (અંદાજે 24800 રૂપિયા)ની આસપાસ હોઇ શકે છે. જો કે, ભારતમાં આ ફોન ડિસેમ્બર સુધીમાં લોન્ચ થઇ શકે છે. બંને ફોનને આ વર્ષે જ Android Pie અપડેટ મળશે.

 

X
મોટોરોલાએ વન સ્માર્ટફોન લોન્ચ કર્યો છેમોટોરોલાએ વન સ્માર્ટફોન લોન્ચ કર્યો છે
મોટોરોલા વન પાવર ખૂબ જ દમદાર બેટરી લાઇફ ધરાવે છેમોટોરોલા વન પાવર ખૂબ જ દમદાર બેટરી લાઇફ ધરાવે છે
મોટોરોલા વન ગ્લાસ બેક ફિનિશ ધરાવે છેમોટોરોલા વન ગ્લાસ બેક ફિનિશ ધરાવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App