તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Make Your Photos Personal Sticker For WhatsApp New Year Wish

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારા ગમતા ફોટોનું whatsApp સ્ટિકર બનાવી હેપ્પી ન્યુ યર વિશ કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આ સ્ટિકર તૈયાર કરવા માટે બે એપ્સની જરૂર પડશે
 • પ્લેસ્ટોરમાંથી  Background Eraser અને Personal stickers for WhatsApp નામની 2 એપ્સ ઇન્સ્ટોલ કરવાની રહેશે.
 • આ બે એપ્સની મદદથી તમારા ગમતા ફોટોનું સ્ટિકર બનાવી સેન્ડ કરી શકશો
ગેજેટ ડેસ્કઃ નવા વર્ષના આડે હવે એક દિવસ રહ્યો, 1 જાન્યુઆરીએ મિત્રો અને સંબંધીઓને વોટ્સએપ પર ખાસ રીતે Happy New Year વિશ કરવું હોય તો તમે પોતાનો ફોટોમાંથી New Year વિશ કરતું સ્ટિકર બનાવી શકો છો. ઘણા લોકોને જાણકારી નથી કે વોટ્સએપ પર પોતાના નામ અથવા તસવીરોવાળા સ્ટિકર તૈયાર કેવી રીતે થાય છે. કારણ કે ડિફોલ્ટ સ્ટીકરમાં યુઝરને આ ઓપ્શન આપવામાં આવતું નથી. એવામાં અમે આજે આ પ્રકારના સ્ટિકર્સ બનાવવાની ટ્રિક બતાવી રહ્યા છીએ.

1) 2 એપ્સની પડશે જરૂર

વોટ્સએપ પર પોતાના નામ અથવા ફોટોવાળા સ્ટિકર બનાવવા માટે તમારે સ્માર્ટફોનમાં Background Eraser અને Personal stickers for WhatsApp નામની 2 એપ્સ ઇન્સ્ટોલ કરવાની રહેશે. એંડ્રોઇડ યૂઝર્સ આ એપ્સને પ્લે સ્ટૉરથી ફ્રી ઇન્સ્ટૉલ કરી શકે છે.

 • આ એપની મદદથી તમે કોઇપણ ફોટાનું બેકગ્રાઉન્ડ ક્લિયર કરી શકો છો. એપમાં ફોટો ક્રોપની સાથે, તેને ઇરેઝ કરવાનો પણ ઓપ્શન મળે છે. ફોટોના બેકગ્રાઉન્ડ ઓટૉ, મેન્યુઅલ, મેજિક, રિપેર ટૂલની મદદથી સરળતાથી ઇરેઝ કરી શકાય છે. ફોટૉ ઇરેઝ કર્યા બાદ તેને સેવ કરી લો
 • તેની સાથે, ધ્યાન રાખજો કે એપ પર ફોટાનું બેકગ્રાઉન્ડ ડિલીટ નથી થઇ રહ્યું, તો તેને કોમ્પ્યુટર પર ફોટૉશોપ અથવા અને સોફ્ટવેરની મદદથી ઇરેઝ કરી લો. ત્યારબાદ ફોટોને PNG ફોર્મેટમાં સેવ કરો. આ રીતે તમે ફોટૉ અથવા નામના ઓછામાં ઓછા 3 સ્ટીકર તૈયાર કરી શકો છો. આ ફોટો જ સ્ટિકરનું કામ કરશે.

તમે આ એપને ઓપન કરશો તો PNG ફોર્મેટમાં સેવ ફોનની દરેક ફાઇલ અહીં જોવા મળશે. તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલો ફોટૉ પણ અહીં જોવા મળશે. તમારે માત્ર આ ફોટાની સામે ADD પર ટેપ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક મિની વિન્ડૉ આવશે તેમાં એકવાર ફરી ADD કરી લો. આ પ્રકારે તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટિકર્સ વોટ્સએપ પર પહોંચી જશે.

 • વોટ્સએપ ઓપન કરી તે કોન્ટેક્ટ પર જાઓ જેને સ્ટિકર સેન્ડ કરવું છે.
 • હવે ટાઇપિંગ સ્પેસની પાસે આપવામાં આવેલા સ્માઇલી પર ટેબ કરો.
 • અહીં સૌથી નીચે સ્માઇલીની સાથે GIF અને સ્ટિકરના લોગો જોવા મળશે.
 •  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser