વોટ્સએપ પર આવી રહ્યા છે છ નવા ફીચર્સ, ગ્રૂપ એડમિનનો વધશે પાવર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ફેસબુકે વોટ્સએપને ખરીદ્યા પછી તેમાં પણ અપડેટ્સનું પ્રમાણ વધી ગયું છે. હાલમાં જ વોટ્સએપ પર નવું ફીચર આવ્યું હતું, જેમાં મેસેજ સેન્ડ કર્યા પછી તેને ડીલિટ કરી શકાય છે. હવે વધુ એકવાર વોટ્સએપ એન્ડ્રોઇડ, iOS, વિન્ડોઝ સહિતના તમામ પ્લેટફોર્મ માટે છ ફીચર્સ લાવવાની તૈયારીમાં છે. હાલમાં આ ફીચર્સ બીટા વર્ઝન પર છે અને તેનું ટેસ્ટિંગ ચાલું છે. 

 

નવા ફીચર્સમાં પ્રાઇવેટ રિપ્લાય, પિક્ચર-ઇન-પિક્ચર, અનબ્લોક, એડમિન પાવરનો સમાવેશ થાય છે. આવો જાણીએ આ ફીચર્સ અંગે વધુ ડિટેઇલમાં. 

 

આગળ વાંચોઃ વોટ્સએપ જે નવા ફીચર્સ લાવી રહ્યું છે તે અંગે

અન્ય સમાચારો પણ છે...