• Home
  • Utility
  • Gadgets
  • Apps
  • વોટ્સએપ એડમિનને પોલીસ વોર્નિંગ | WhatsApp group admin ensure no objectionable content

પોલીસ વોર્નિંગઃ આ 4 ભૂલો કરનારા વોટ્સએપ યૂઝર પહોંચી શકે છે જેલમાં

વોટ્સએપ એડમિનને પોલીસ વોર્નિંગ | WhatsApp group admin ensure no objectionable content

divyabhaskar.com

Apr 16, 2018, 03:01 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમે પણ વોટ્સએપ યૂઝર છો તો એલર્ટ થઇ જાઓ. પોલીસે વોટ્સએપ ગ્રૂપના એડમિન્સ માટે વોર્નિંગ જાહેર કરી છે. એવી કેટલીક ભૂલો છે, જેને કરવા પર વોટ્સએપ એડમિને જેલ જવાની નોબત પણ આવી શકે છે. ઘણા ગ્રૂપને મલ્ટીપલ એડમિન હેન્ડલ કરતાં હોય છે. પોલીસે સમાજમાં તણાવ ઉત્પન્ન કરે તેવા કેટલાંક ખાસ પ્રકારના કન્ટેન્ટને અટકાવવાની વાત કરી છે.

પોલીસે ગ્રૂપ એડમિન્સને સૂચના આપી છે કે, તમારા ગ્રૂપમાં લોકો શું પોસ્ટ કરે છે તેના પર નજર રાખો. કોઇ પણ મેસેજમાં ટેક્સ્ટ, ઓડિયો કે વીડિયો એવા ન હોવા જોઇએ જેના દ્વારા તણાવ સર્જાઇ શકે. આ વોર્નિંગ મહારાષ્ટ્રના પરભણી જિલ્લાની પોલીસે જાહેર કરી છે. જો કે, આવી ભૂલ દેશના કોઇ પણ ભાગના વોટ્સએપ ગ્રૂપ એડમિન કરશે તો પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. અમે તમને જણાવીશું એ 4 ભૂલો અંગે જેને કરવા પર વોટ્સએપ યૂઝર જેલમાં પણ પહોંચી શકે છે.

સ્લાઇડ્સ બદલોને જાણો આવી ભૂલો કરનારા વોટ્સએપ યૂઝર પહોંચી શકે છે જેલમાં

X
વોટ્સએપ એડમિનને પોલીસ વોર્નિંગ | WhatsApp group admin ensure no objectionable content
વોટ્સએપ એડમિનને પોલીસ વોર્નિંગ | WhatsApp group admin ensure no objectionable content
વોટ્સએપ એડમિનને પોલીસ વોર્નિંગ | WhatsApp group admin ensure no objectionable content
વોટ્સએપ એડમિનને પોલીસ વોર્નિંગ | WhatsApp group admin ensure no objectionable content
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી