તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • How To Divert Call On Other Mobile Number With USSD Codes

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઇલ પર નેટ ચાલુ રહે ને કોલ ન આવે તે માટે કામના 2 CODES

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ ઘણીવાર એવું બનતું હોય છે તમે ફોન પર કોઇ જરૂરી કામ કરી રહ્યા હોવ ને કોઇનો ફોન આવી જાય. ખાસ કરીને કામ ઇન્ટરનેટ સાથે સંકળાયેલું હોય અથવા કોઇ ડાઉનલોડિંગ ચાલતું હોય, ત્યારે કોલ આવવાથી તે અટકી જતું હોય છે. ભારતના લગભગ તમામ ટેલિકોમ ઓપરેટર્સે કોલિંગ પણ ફ્રી કરી નાંખ્યું છે. આ જ કારણથી મિત્રો, સંબંધી અથવા અન્ય લોકો ગમે ત્યારે ફોન કરતાં હોય છે. આથી ઘણી વખત લોકો એવું વિચારતા હોય છે કામ ચાલતું હોય ત્યારે કોઇનો ફોન ન આવે. જો તમે પણ આવું વિચારતા હો તો તેના માટે એક કોડ ડાયલ કરવાનો હોય છે. આ કોડને ડાયલ કરતાં તમારા ફોન પર કોલ આવતાં બંધ થઇ જશે.  

 
આવી રીતે કરો કોડનો ઉપયોગ


- આ ટ્રિક USSD (Unstructured Supplementary Service Data) સાથે સંકળાયેલી છે. જે માટે તમારે સ્પેશિયલ કેરેક્ટર્સ અર્થાત્ સ્ટાર (*) અને હેશ (#)ના કોમ્બિનેશનથી એક કોડ ડાયલ કરવાનો હોય છે. 
- કોલ ડાયલ કર્યા પછી તમને ફોન નહીં આવે.

 

આગળની સ્લાઇડ્સમાં જાણો આ કયા કોડ છે અને કેવી રીતે કામ કરે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો