ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gadgets » Apps» Hidden Call Recorder application removed from Google Play Store

  કોઇ પણ ફોનની તમામ કોલ ડિટેઇલ્સ રેકોર્ડ કરી તમને મોકલી દેશે આ App

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 04:04 PM IST

  ગૂગલ પ્લે સ્ટોર પર થોડા સમય સુધી એક એવી એપ હતી જેની મદદથી કોઇ પણ ફોનના તમામ કોલ રેકોર્ડ કરી શકાતા હતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   ગેજેટ ડેસ્કઃ ગૂગલ પ્લે સ્ટોર પર ઘણા સમય સુધી એક એવી એપ્લિકેશન હતી જેની મદદથી તમે કોઇ પણ ફોનના તમામ કોલ રેકોર્ડ કરી શકતા હતા. જો કે, હાલમાં ગૂગલે પ્રાઇવસી સામે જોખમ સમી આ એપ્લિકેશનને સ્ટોર પરથી હટાવી દીધી છે. Hidden Call Recorder નામની આ એપ પોતાના નામ પ્રમાણે જ હિડન એપ છે. તમારે જે વ્યક્તિના ફોન રેકોર્ડ કરવા છે તેના ફોન પર Hidden Call Recorder એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. ઇન્સ્ટોલ કર્યા પછી આ એપ હિડન થઇ થાય છે, જેથી તેના અંગે જે-તે વ્યક્તિને તેની જાણ પણ નહીં થાય. હાલમાં આ એપ્લિકેશનની APK ફાઇલ ગૂગલ પર સર્ચ કરતાં મળે છે, તેને ઇન્સ્ટોલ કરી એપ્લિકેશનનો યૂઝ કરી શકો છો.

   ઇન્સ્ટોલ કર્યા પછી શરૂ થઇ જાય છે રેકોર્ડિંગ

   - આ એપને કોઇ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરતાં જ તે કોલ રેકોર્ડિંગ શરૂ કરી દે છે.
   - અર્થાત્ ફોન પર જેટલા કોલ્સ આવશે તે તમામ રેકોર્ડ થવા લાગશે અને તેની ડિટેઇલ્સ તમને મળશે.
   - આ રેકોર્ડિંગ MP4 ફોર્મેટમાં થાય છે, જેને કારણે ઓડિયો ક્વોલિટી ઘણી જ સારી હોય છે.
   - કોલ કયા નંબરથી આવ્યો છે અને તે ઇનકમિંગ છે અથવા આઉટગોઇંગ છે, તેની પણ માહિતી મળી જાય છે.
   - એપ ઇન્સ્ટોલ કરતી વખતે યૂઝરે પોતાની ઇમેલ આઇડી લખવું પડશે.
   - આ ઇમેલ આઇડી પર જ કોલ ડિટેલ્સનો મેઇલ આવશે.

   એપથી થાય છે ઘણા કામ

   - એપની મદદથી યૂઝર દૂર બેસીને પણ કમાન્ડ આપીને સ્માર્ટફોન ઓપરેટ કરી શકે છે.
   - અર્થાત્ સ્માર્ટફોનનો ડેટા અને વાઇફાઇને ઓન-ઓફ કરી શકાય છે.
   - એપથી ફોનને અનલોક પણ કરી શકાય છે. એટલું જ નહીં ફોનને વાઇફાઇ સાથે કનેક્ટ કરી તેની ફાઇલ પણ સેન્ડ કરી શકાય છે.

   Hidden Call Recorderની ડિટેઇલ્સ

   - આ એપની સાઇઝ માત્ર 5 MB છે. અર્થાત્ તેને ઇન્સ્ટોલ કરવા માટે વધુ સ્પેસની જરૂર નથી.
   - આ એપને 10 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એપને MRecorderએ ડેવલપ કરી છે.
   - તેનું ફ્રી વર્ઝન 7 દિવસ સુધી વેલિડ છે, જ્યારે તેનું પેઇડ વર્ઝન 120 રૂપિયામાં આવે છે.

   આગળ જાણો આ એપ્લિકેશનની પ્રોસેસ અંગે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Apps Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hidden Call Recorder application removed from Google Play Store
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gadgets

  Trending

  X
  Top