ગેજેટ ડેસ્કઃ ઘણા યૂઝર્સ Jio 4Gની સ્પીડ અંગે સેટિસ્ફાઇડ નથી. યૂઝર્સની ફરિયાદ છે કે, તેમને જિયો પર સ્પીડ નથી મળી રહી. અગાઉ પ્રિવ્યૂ ઓફર દરમિયાન જિયો સિમ પર 20થી 25 mbps જેટલી સ્પીડ મળતી હતી, પરંતુ હવે આ સ્પીડ 3.5 mbps જેટલી થઇ ગઇ છે. આવું થવાનું કારણ મોબાઇલમાં યોગ્ય સેટિંગ્સ ન હોવા પણ હોઇ શકે છે.
આવી રીતે ચેન્જ કરો સેટિંગ્સ
- સૌથી પહેલા તમારા ફોનમાં મોબાઇલ ડેટા બંધ કરી દો. પછી અહીં આપેલા ઇન્સ્ટ્રક્શન ફોલો કરો.
- બાદમાં અત્રે રજૂ કરેલા સેટિંગ્સને તમારા ફોનમાં સેટ કરો.
- અલગ-અલગ હેન્ડસેટ અનુસાર સેટિંગ્સમાં વધુ-ઓછો ફરક હોઇ શકે છે.
આગળ જાણો મોબાઇલમાં કેવા સેટિંગ્સ કરવાથી જિયોમાં ઇન્ટરનેટ ઝડપથી ચાલશે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.