ગુડ મોર્નિંગનાં મેસેજથી છુટકારો અપાવવા ગૂગલે બનાવી આ દમદાર એપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં કરોડો ઈન્ટરનેટ યૂઝર્સ વધી રહ્યાં છે. દરરોજ હજારો લોકો ઈન્ટરનેટ સાથે જોડાઈ રહ્યા છે અને પહેલીવાર ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો ઓનલાઈન વ્યવહાર પણ કરી રહ્યા છે. તે તેમના સંબંધીઓને શુભકામનાઓ અને ગુડમાર્નિંગ જેવા મેસેજ પણ મોકલે છે. જેનાં કારણે છેલ્લા 5 વર્ષોમાં ગુગલ પર ગુડ મોર્નિંગ ઈમેજ સર્ચમાં 10 ટકા વધારો થયો છે. જેનું સૌથી મોટું ઉદાહરણ છે વિજ્યુઅલ સર્ચ પિન્ટરેસ્ટેમાં બદલાવ જોવા મળે છે. પિન્ટરેસ્ટે લોકોની આ આદતને જોતા તેમની સાઈટ પર એક સેકસ્ન શરૂ કર્યું, જેમાં ફોટા સાથે ક્વોટ હો છે. લોકોમાં એવી ઈમેજનું ખૂબ ક્રેઝ છે કે જેમાં ફોટો સાથે તમારી ભાવના શેર કરી શકો.  આ રિસર્ચમાં કંપનીએ કહ્યું કે એવી ઇમેજને 9 ટકા વધારે ડાઉનલોડ કરવામાં આવે છે.
 
અન્ય સમાચારો પણ છે...