ડેટા પ્લાન / આઇડિયાએ લોન્ચ કર્યો નવો 4G પ્લાન, યુઝરને મળશે ડેઈલી 1.4 GB ડેટા અને 60 દિવસની વેલિડિટી

divyabhaskar.com | Updated - Dec 31, 2018, 02:29 PM
IDEA launches new data plan, User get 1.4 GB data daily & 60 days validity

  • 392 રૂપિયામાં 1.4 જીબી ડેટા રોજ આપશે
  • જીયોના 1.5 જીબીના પ્લાનને ટક્કર આપવા માગે છે આઈડિયા

ગેજેટ ડેસ્ક: આઇડિયાએ પોતાનો નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. 392 રૂપિયાના આ પ્લાનમાં કંપની 1.4GB 4G ડેટા ડેઈલી આપશે. વોડાફોને પણ હાલમાં જ 399 રૂપિયાના ડેટા પ્લાનને લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળી રહી છે. આઇડિયા અને વોડાફોન મળીને કામ કરે છે.

આઇડિયાનો 392 રૂપિયાવાળો પ્લાન

  • આ પ્લાનની વેલિડિટી 60ની દિવસ છે.
  • પ્લાનમાં યુઝરને 1.4GB ડેટા ડેલી મળશે.
  • દરરોજ 100 SMS ફ્રી મળશે.
  • પ્લાનમાં કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ મળશે.

જિયોના આ પ્લાનને ટક્કર

આઇડિયાએ પોતાના આ ડેટા પ્લાનથી રિલાયન્સ જિયોના 349 રૂપિયાના પ્લાનને ટક્કર આપવા માંગે છે. ડેલી 1.5GB ડેટા અને 60 દિવસથી વધારે વેલિડિટીવાળા જિયોનો આ સૌથી સસ્તો પ્લાન પણ છે. પ્લાનની સુવિધાઓ.

  • 70 દિવસની વેલિડિટી
  • ડેઈલી 100 એસએમએસ ફ્રી
  • ડેઈલી 1.5GB 4G ડેટા. ત્યારબાદ 64kbpsની સ્પીડથી ડેટા.
  • કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા પણ મળશે.

X
IDEA launches new data plan, User get 1.4 GB data daily & 60 days validity
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App