# એપ યૂઝ કરવાની પ્રોસેસ
- એપ ઇન્સ્ટોલ કર્યા પછી જે મોબાઇલની વાતો સાંભળવી હશે તેનો માત્ર એક SMS કરવાનો રહેશે.
- ધારો કે, યૂઝરે A હેન્ડસેટમાં એપ ઇન્સ્ટોલ કરી અને તેને B હેન્ડસેટ પર તમામ વાતો સાંભળવી છે.
- ત્યારે તમારે B હેન્ડસેટથી A પર એક SMS કરવાનો રહેશે.
- SMS આવ્યા પછી A હેન્ડસેટ પર જે કોલ આવશે તે B હેન્ડસેટ પર સાંભળી શકાશે.
- જો કોલ ડિસકનેક્ટ થશે તો B હેન્ડસેટ પરથી A હેન્ડસેટને ફરીથી SMS કરવાનો રહેશે.
આગળ જાણો TickleMyPhone એપ અંગે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.