ફોનમાંથી ડિલીટ થયેલા ફોટો અને ફાઇલ આવી રીતે મેળવો પાછા

ડેટા ટ્રાન્સફર દરમિયાન ડિલીટ થયેલા ફોટોગ્રાફ્સને એપ્લિકેશનથી મેળવો પાછા

divyabhaskar.com | Updated - Jan 25, 2018, 08:04 PM
DiskDigger app helps android device to recover deleted photos

ગેજેટ ડેસ્કઃ ઘણીવાર સ્માર્ટફોન બદલતી વખતે ડેટા ટ્રાન્સફર કરતી વખતે ફોટોગ્રાફ્સ ડિલીટ થઇ જતાં હોય છે. ઘણીવાર આપણે ફોનમાં જગ્યા રાખવા માટે નકામા ફોટોગ્રાફ્સ ડિલીટ કરતાં હોઇએ છીએ, પરંતુ ઘણીવાર આ કામ કરતી વખતે આપણાથી જરૂરી ફોટોગ્રાફ્સ પણ ડિલીટ થઇ જતાં હોય છે. અમે અહીં તમને એવી એપ્લિકેશન અંગે જણાવીશું જેના દ્વારા તમે એન્ડ્રોઇડ ડિવાઇસમાં ડિલીટ થયેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયો સરળતાથી રિકવર કરી શકશો.

આગળ જાણો એન્ડ્રોઇડ ડિવાઇસમાં ડિલીટ થયેલા ફોટોગ્રાફ્સ કેવી રીતે રિકવર કરશો

સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર પરથી DiskDigger Photo Recovery નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર પરથી DiskDigger Photo Recovery નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
ઇન્સ્ટોલ કરતાં જ યૂઝર પાસે ફોટો સ્કેન કરવાની પરમિશન માટે તેમને ‘Start basic scan’ અંગે પૂછવામાં આવશે.
ઇન્સ્ટોલ કરતાં જ યૂઝર પાસે ફોટો સ્કેન કરવાની પરમિશન માટે તેમને ‘Start basic scan’ અંગે પૂછવામાં આવશે.
તેના પર ક્લિક કરતાં જ તમને ફોટો, મીડિયા અને ફાઇલના એક્સેસ કરવા માટે તમને 'Allow' અને 'Deny' માટે પૂછશે. જેમાં તમારે Allow કરવું પડશે.
તેના પર ક્લિક કરતાં જ તમને ફોટો, મીડિયા અને ફાઇલના એક્સેસ કરવા માટે તમને 'Allow' અને 'Deny' માટે પૂછશે. જેમાં તમારે Allow કરવું પડશે.
હવે તમારા તમામ ફોટોગ્રાપ્સ સ્કેન થઇને તમારી સામે આવવા લાગશે.
હવે તમારા તમામ ફોટોગ્રાપ્સ સ્કેન થઇને તમારી સામે આવવા લાગશે.
સ્કેન પૂર્ણ થતાં જ તમને દર્શાવશે કે ટોટલ કેટલી ફાઇલ સ્કેન થઇ, ત્યાર બાદ તમે જે ફાઇલ અથવા ફોટોને રિકવર કરવા ઇચ્છો છો તેને સિલેક્ટ કરી 'Recover' પર ક્લિક કરવાથી તમારી ફાઇલ અથવા ફોટોગ્રાફ્સ રિકવર થવા લાગશે.

X
DiskDigger app helps android device to recover deleted photos
સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર પરથી DiskDigger Photo Recovery નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર પરથી DiskDigger Photo Recovery નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે.
ઇન્સ્ટોલ કરતાં જ યૂઝર પાસે ફોટો સ્કેન કરવાની પરમિશન માટે તેમને ‘Start basic scan’ અંગે પૂછવામાં આવશે.ઇન્સ્ટોલ કરતાં જ યૂઝર પાસે ફોટો સ્કેન કરવાની પરમિશન માટે તેમને ‘Start basic scan’ અંગે પૂછવામાં આવશે.
તેના પર ક્લિક કરતાં જ તમને ફોટો, મીડિયા અને ફાઇલના એક્સેસ કરવા માટે તમને 'Allow' અને 'Deny' માટે પૂછશે. જેમાં તમારે Allow કરવું પડશે.તેના પર ક્લિક કરતાં જ તમને ફોટો, મીડિયા અને ફાઇલના એક્સેસ કરવા માટે તમને 'Allow' અને 'Deny' માટે પૂછશે. જેમાં તમારે Allow કરવું પડશે.
હવે તમારા તમામ ફોટોગ્રાપ્સ સ્કેન થઇને તમારી સામે આવવા લાગશે.હવે તમારા તમામ ફોટોગ્રાપ્સ સ્કેન થઇને તમારી સામે આવવા લાગશે.
સ્કેન પૂર્ણ થતાં જ તમને દર્શાવશે કે ટોટલ કેટલી ફાઇલ સ્કેન થઇ, ત્યાર બાદ તમે જે ફાઇલ અથવા ફોટોને રિકવર કરવા ઇચ્છો છો તેને સિલેક્ટ કરી 'Recover' પર ક્લિક કરવાથી તમારી ફાઇલ અથવા ફોટોગ્રાફ્સ રિકવર થવા લાગશે.સ્કેન પૂર્ણ થતાં જ તમને દર્શાવશે કે ટોટલ કેટલી ફાઇલ સ્કેન થઇ, ત્યાર બાદ તમે જે ફાઇલ અથવા ફોટોને રિકવર કરવા ઇચ્છો છો તેને સિલેક્ટ કરી 'Recover' પર ક્લિક કરવાથી તમારી ફાઇલ અથવા ફોટોગ્રાફ્સ રિકવર થવા લાગશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App