• Home
  • Gadgets
  • Reviews
  • નોટિફિકેશન બંધ કરો | Process to disable notifications in android and ios

સતત આવતાં નોટિફિકેશનના ત્રાસથી આવી રીતે મેળવો છુટકારો

નોટિફિકેશન બંધ કરો | Process to disable notifications in android and ios
નોટિફિકેશન બંધ કરો | Process to disable notifications in android and ios

divyabhaskar.com

Apr 05, 2018, 07:47 PM IST

ગેજેટ ડેસ્કઃ શું તમે ફોનમાં સતત આવતાં નોટિફિકેશનથી થાક્યા છો? શું સતત આવતાં નોટિફિકેશનને કારણે તમે જરૂરી મેસેજ નથી જોઇ શકતા? તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અમે અહીં જણાવીશું. આજે અમે તમને કેટલાંક સ્ટેપ્સ જણાવીશું તેના દ્વારા તમે સ્માર્ટફોનમાં સતત આવતા નોટિફિકેશનને ડિસેબલ કરી શકશો. અહીં અમે એન્ડ્રોઇડ અને આઇઓએસ (એપલ ડિવાઇસ)માં નોટિફિકેશન કેવી રીતે બંધ કરવા તે જણાવીશું.

એન્ડ્રોઇડ યૂઝર આવી રીત બંધ કરો નોટિફિકેશનઃ સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં જાઓ. અહીં તમને ઘણા ઓપ્શન્સ દેખાશે, અહીં તમને Notification ઓપ્શન પણ દેખાશે. તેના પર ક્લિક કરો. હવે એક નવી સ્ક્રીન ઓપન થશે. અહીં App Notifications ઓપ્શન પર ક્લિક કરો. App Notifications પર ટેપ કરતાં ફોનની તમામ એપ્સ દેખાશે. જે એપનું નોટિફિકેશન બંધ કરવા ઇચ્છો છો તેના પર ક્લિક કરો. એપની વિન્ડોમાં જઇને તમે સરળતાથી કોઇ પણ નોટિફિકેશનને ડિસેબલ કરી શકો છો.

આગળ જાણો એપલ ડિવાઇસમાં નોટિફિકેશન બંધ કરવાની પ્રોસેસ

X
નોટિફિકેશન બંધ કરો | Process to disable notifications in android and ios
નોટિફિકેશન બંધ કરો | Process to disable notifications in android and ios
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી