TRICK: સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર્ડ છે, આવી રીતે જાણો

ઘણા લોકો એવા હોય છે જે નથી જાણતા કે તે જે મોબાઇલ સિમ યૂઝ કરી રહ્યા છે તે નંબર કોના નામે રજિસ્ટર છે

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:18 AM
How to know the name of  Sim card owner in India

ગેજેટ ડેસ્કઃ ઘણા મોબાઇલ યૂઝર એવા હશે જે જાણતા નહીં હોય કે તેઓ જે સિમ કાર્ડ યૂઝ કરી રહ્યા છે તે કોના નામે રજિસ્ટર છે. આજે અમે અહીં તમને એવી ટ્રિક જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકશો કોઇ પણ સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર છે.


- તમારે જે સિમ કાર્ડના ઓનર અંગે જાણવું હોય તે સિમ જે ટેલિકોમ કંપનીની હોય તેની એપ તમારે ડાઉનલોડ કરવી પડશે.
- આઇડિયા, એરટેલ, વોડાફોન, જિયો તમામની એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
- તમામ કંપનીની એપમાં સિમ ઓનરનું નામ જાણવાની પ્રોસેસ એકસરખી જ છે. અહીં અમે ઉદાહરણ તરીકે આઇડિયા કંપનીના સિમ કાર્ડના ઓનરનું નામ જાણવાના સ્ટેપ્સ દર્શાવ્યા છે.

ટ્રિકનો યૂઝ


- આજકાલ ફેઇક આઇડેન્ટિટી પર સિમ કાર્ડ ઇશ્યૂ કરવાના ઘણા મામલા સામે આવી રહ્યા છે, તેવામાં આપણને જે સિમ અથવા નંબર આપવામાં આવ્યો છે તે આપણા જ નામે છે કે નહીં તે આ ટ્રિકની મદદથી જાણી શકાય છે.

નોંધઃ આ ટ્રિકથી BSNL કંપનીના સિમ કાર્ડ અંગે માહિતી નથી મેળવી શકાતી.

આગળ જાણો સિમ કોના નામે રજિસ્ટર છે તે જાણવાની ટ્રિક

How to know the name of  Sim card owner in India
How to know the name of  Sim card owner in India
How to know the name of  Sim card owner in India
X
How to know the name of  Sim card owner in India
How to know the name of  Sim card owner in India
How to know the name of  Sim card owner in India
How to know the name of  Sim card owner in India
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App