WhatsApp પર કોની સાથે ચેટ કરો છો તે છુપાવવા આટલું કરો

Tips to hide WhatsApp chat and photos
Step 1 - એપ ઇન્સ્ટોલ કર્યા પછી પરમિશન આપીને આગળ વધો. હવે Continue પર ક્લિક કરો.
Step 1 - એપ ઇન્સ્ટોલ કર્યા પછી પરમિશન આપીને આગળ વધો. હવે Continue પર ક્લિક કરો.
Step 2 - ઓપન થયેલા નવા પેજમાં enable પર ક્લિક કરીને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે Settings પર ક્લિક કરીને એપ એક્સેસ ઓન કરો.
Step 2 - ઓપન થયેલા નવા પેજમાં enable પર ક્લિક કરીને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે Settings પર ક્લિક કરીને એપ એક્સેસ ઓન કરો.
Step 3 - એપ પર પાછા આવ્યા પછી Customise પર ક્લિક કરો. હવે ઓપન થયેલા પેજમાં તમે જે નામ લખવા ઇચ્છો છો તે લખીને SAVE કરો. તમે અહીં ઇચ્છો તો ??? *** ### આવી સંજ્ઞાનો પણ યૂઝ કરી શકો છો.
Step 3 - એપ પર પાછા આવ્યા પછી Customise પર ક્લિક કરો. હવે ઓપન થયેલા પેજમાં તમે જે નામ લખવા ઇચ્છો છો તે લખીને SAVE કરો. તમે અહીં ઇચ્છો તો ??? *** ### આવી સંજ્ઞાનો પણ યૂઝ કરી શકો છો.
Step 4 - હવે એપમાં જઇને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે એક ગ્રીન કલરનું રાઉન્ડ તમને દેખાશે. હવે વોટ્સએપમાં જઇને જેનું નામ અને ફોટો તમે હટાવવા ઇચ્છો છો તેની ચેટ ઓપન કરો અને ગ્રીન કલરના રાઉન્ડ પર ક્લિક કરી દો. આમ કરવાની તે વ્યક્તિનો ફોટો અને નામ બંને ગાયબ થઇ જશે.

divyabhaskar.com

Jan 20, 2018, 11:29 AM IST

યુટિલિટી ડેસ્કઃ અહીં અમે તમને એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેના યૂઝથી તમે WhatsAppમાં જેની સાથે ચેટ કરી રહ્યા છો તેનું નામ અને ફોટો હાઇડ કરી શકશો. જેથી તમે કોની સાથે વાત કરી રહ્યા છો તેની ખબર નહીં પડે. ઘણીવાર લોકો તમે ફોનમાં શું કરી રહ્યા છો કોની સાથે ચેટ કરી રહ્યા છો તેના પર નજર રાખતા હોય છે. લોકોની આવી હરકતોથી તમને પણ પરેશાની થતી હોય તો તમે આ ટ્રિક અજમાવી શકો છો.

આવી રીતે કરો યૂઝ

- વોટ્સએપમાં તમે જેની સાથે ચેટ કરી રહ્યા છો તેનું નામ અને ફોટો છુપાવવા માટે સૌથી પહેલા તમારે Hide Chat Name-Hide Name in WhatsApp with 1 Click એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવી પડશે.
- આ એપને તમે ફ્રીમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો.
- એપને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા પછી તેના ઉપયોગ માટે Draw Over Other App permission આપવી પડશે.
- આ એપને પ્લે સ્ટોર પર 4.5નું રેટિંગ મળેલું છે.

આગળની સ્લાઇડ્સ પર જાણો આ એપને યૂઝ કરવાની પ્રોસેસ

X
Tips to hide WhatsApp chat and photos
Step 1 - એપ ઇન્સ્ટોલ કર્યા પછી પરમિશન આપીને આગળ વધો. હવે Continue પર ક્લિક કરો.Step 1 - એપ ઇન્સ્ટોલ કર્યા પછી પરમિશન આપીને આગળ વધો. હવે Continue પર ક્લિક કરો.
Step 2 - ઓપન થયેલા નવા પેજમાં enable પર ક્લિક કરીને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે Settings પર ક્લિક કરીને એપ એક્સેસ ઓન કરો.Step 2 - ઓપન થયેલા નવા પેજમાં enable પર ક્લિક કરીને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે Settings પર ક્લિક કરીને એપ એક્સેસ ઓન કરો.
Step 3 - એપ પર પાછા આવ્યા પછી Customise પર ક્લિક કરો. હવે ઓપન થયેલા પેજમાં તમે જે નામ લખવા ઇચ્છો છો તે લખીને SAVE કરો. તમે અહીં ઇચ્છો તો ??? *** ### આવી સંજ્ઞાનો પણ યૂઝ કરી શકો છો.Step 3 - એપ પર પાછા આવ્યા પછી Customise પર ક્લિક કરો. હવે ઓપન થયેલા પેજમાં તમે જે નામ લખવા ઇચ્છો છો તે લખીને SAVE કરો. તમે અહીં ઇચ્છો તો ??? *** ### આવી સંજ્ઞાનો પણ યૂઝ કરી શકો છો.
Step 4 - હવે એપમાં જઇને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે એક ગ્રીન કલરનું રાઉન્ડ તમને દેખાશે. હવે વોટ્સએપમાં જઇને જેનું નામ અને ફોટો તમે હટાવવા ઇચ્છો છો તેની ચેટ ઓપન કરો અને ગ્રીન કલરના રાઉન્ડ પર ક્લિક કરી દો. આમ કરવાની તે વ્યક્તિનો ફોટો અને નામ બંને ગાયબ થઇ જશે.Step 4 - હવે એપમાં જઇને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે એક ગ્રીન કલરનું રાઉન્ડ તમને દેખાશે. હવે વોટ્સએપમાં જઇને જેનું નામ અને ફોટો તમે હટાવવા ઇચ્છો છો તેની ચેટ ઓપન કરો અને ગ્રીન કલરના રાઉન્ડ પર ક્લિક કરી દો. આમ કરવાની તે વ્યક્તિનો ફોટો અને નામ બંને ગાયબ થઇ જશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી