ગેજેટ ડેસ્કઃ આજે મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ અજાણ્યા નંબરથી કોણ કોલ કરી રહ્યું છે તે જાણવા માટે truecaller એપ્લિકેશનનો ઉપયોગ કરેતાં હોય છે, પરંતુ આ એપથી કોલ કરનારાના નામ જાણવા સિવાય પણ અન્ય ઘણા કામ કરી શકાય છે. આવો જાણીએ truecaller એપના એવા 7 ફીચર્સ જેનો બેનિફિટ્સ અંગે
કોલ બ્લોક કરો
- આ એપની ખાસિયત છે કે તે કેટલાંક ખાસ નંબર્સ પરથી આવતા કોલને બ્લોક કરી શકે છે.
- જો તમને લાગે કે કોઇ ખાસ પ્રકારના નંબરથી તમને વધુ પડતાં જ કોલ આવી રહ્યા છે.
- આવા કેસમાં તમે તે નંબર્સની શરૂઆતના કેટલાંક આંકડા એડ કરીને તેને બ્લોક કરી શકો છો. અર્થાત્ તમને 854****થી શરૂ થતાં વિવિધ નંબર્સથી કોલ આવતાં હોય ત્યારે તમે 854 નંબરને એડ કરીને આવા તમામ નંબર્સને બ્લોક કરી શકાય છે.
આગળ જાણો truecaller એપના અન્ય ફીચર્સ અંગે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.