Google Drive પર ડિલીટ થયેલી ફાઇલ આવી રીતે કરો રિકવર

How to recover deleted filed on Google Drive

divyabhaskar.com

Dec 20, 2017, 05:24 PM IST

ગેજેટ ડેસ્કઃ ગૂગલ ડ્રાઇવ પરથી ડિલીટ કરેલી ફાઇલને રિકવર કરવામાં તમને મુશ્કેલી પડી રહી હોય તો અહીં તમારા માટે કેટલાંક સ્ટેપ્સ રજૂ કરવામાં આવ્યા છે. આ સ્ટેપ્સ ફોલો કરીને તમે ડિલીટ કરેલી ફાઇલ રિકવર કરી શકશો.

ડિલીટ કરેલી ફાઇલ રિકવર કરવાની રીત


- સૌથી પહેલા તમારા જીમેલ આઇડી પર લોગીન કરો.
- બાદમાં ડાબી બાજુના BIN લખેલા ઓપ્શન પર ક્લિક કરો અથવા https://drive.google.com/drive/trash લિંક ને ઓપન કરો.
- બાદમાં તમે એ ફાઇલ પર રાઇટ ક્લિક કરો અને જે ફાઇલને રિસ્ટોર કરવા ઇચ્છો છો.
- પછી રિસ્ટોર ક્લિક કરો.

X
How to recover deleted filed on Google Drive

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી