આ 18 Appsમાં આવી ગયો છે વાઇરસ, સ્માર્ટફોનમાંથી કરો ડિલીટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ એક સપ્તાહની અંદર ગૂગલ પ્લે સ્ટોર પર આ વાઇરસનો બીજો હુમલો છે. સિક્યોરિટી ફર્મ ચેક પોઇન્ટે આ વાઇરસને શોધ્યો છે. તેનું નામ AdultSwine છે. આ વાઇરસે લગભગ 60 જેટલી એપ્સ પર હુમલો કર્યો છે. આ એપ્સમાં મોટાભાગની ગેમિંગને લગતી એપ્સ છે. આ વાઇરસ અફેક્ટેડ એપ્સમાં પોર્નોગ્રાફિક એડ ચાલવા લાગે છે. આ વાઇરસ ફેક સિક્યોરિટી એપ્સના રૂપમાં દેખાય છે. ઘણા યૂઝર્સ ઇન્સ્ટોલ કરીને પેમેન્ટ પણ કરતાં હોય છે. આ વાઇરસ ડેટા પણ ચોરી શકે છે. 

 

- ગૂગલ પ્લે સ્ટોરના ડેટા અનુસાર આ એપ્સને 30 લાખથી 70 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવેલી છે. 
- જો કોઇ વ્યક્તિ પ્લે સ્ટોર પરથી આ એપ્સ ડાઉનલોડ કરશે તો તેને વોર્નિંગ મળશે. 
- અહીં અમે તમને આવી 18 એપ્લિકેશન અંગે જણાવવા જઇ રહ્યા છે, જેને ઓછામાં ઓછી 5000 વખત ડાઉનલોડ કરવામાં આવી છે. 
- જો પણ આ પૈકીની કોઇ એપ્સનો યૂઝ કરતાં હો તો તેને તરત જ ડિલીટ કરવું આવશ્યક છે. 

 

આગળ જાણો એડલ્ટસ્વાઇન વાઇરસગ્રસ્ત એપ્લિકેશન્સ અંગે

અન્ય સમાચારો પણ છે...