ફ્લિપકાર્ટે લોંચ કરી નવી વેબસાઇટ, મળશે 6,299 રૂ.માં Redmi Note 4 અને 10 હજારમાં iPhone

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: ફ્લિપકાર્ટે 2GUD નામની એક નવી વેબસાઇટ શરૂ કરી છે. આ સાઇટ્સ પર કંપની જુના સામાનને નવો કરીને વેચશે. એટલે કે refurbish સામાનને વેચવા માટે ફ્લિપકાર્ટે 2GUD સાઇટ્સ લોન્ચ કરી છે. આ વેબસાઇટને હાલમાં મોબાઇલમાં જ ઓપન કરી શકાય છે. તેના માટે 2GUD.COM ટાઇપ કરવાનું રહેશે. અહીંથી ખૂબ જ સસ્તી કિંમતમાં બ્રાંડેડ સ્માર્ટફોન, લેપટૉપ, ટેબલેટ અને ઇલેક્ટ્રોનિક સામાન ખરીદી શકાશે. 

 

2GUD સાઇટ પર શાઓમીનો રેડમી નોટ 4 (3GB ram અને 32GB storage)માત્ર 6,499 અને 6,299 રૂપિયામાં મળી રહ્યો છે. ફ્લિપકાર્ટનું કહેવું છે કે આ ફોનમાં કોઇ ઇસ્યુ નથી. ફોન સંપૂર્ણ રીતે ઓકે છે. રેડમી નોટ 4નો 64 GB storage વાળો ફોન 7,799 રૂપિયામાં મળી રહ્યો છે. 

 

આ ફોન્સ પણ ખરીદી શકાશે ખૂબ જ ઓછી કિંમતમાં
iPhone 6 (16 GB storage) 14,999 રૂપિયા
iPhone 6 (32 GB storage) 16,299 રૂપિયા
iPhone 4S (8 GB storage)9,900 રૂપિયા
IPhone 5S (16 GB storage)10,799 રૂપિયા
Xiaomi MiA1 (4GB ram અને 64 GB storage)ને અહીંથી માત્ર 10,399 રૂપિયામાં ખરીદી શકાય છે. 
MiMix2 ( 6GB ram અને 128 GB storage) 19499 રૂપિયામાં મળશે. 
Redmi 4 (3GB ram અને 32 GB storage) 6,199 રૂપિયા
Moto G4 Plus (32 GB storage) 7,499 રૂપિયા
Moto G5 Plus (16 GB storage) 8,799 રૂપિયા
Moto X (16 GB storage) 5,299 રૂપિયા
Moto X (64 GB storage)19,999 રૂપિયા
Moto C Plus માત્ર 4,299 રૂપિયામાં ખરીદી શકો છો. 

અન્ય સમાચારો પણ છે...