તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આ એપ દ્વારા હવે દર મહિને મળશે 750નું કેશબેક| BHIM App Gets 750 Cashback Per Month

BHIM એપ દ્વારા હવે દર મહિને મળશે 750નું કેશબેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: ભીમ એપ તમને એક મહીનામાં 750 રૂપિયા સુધીનું કેશબેક જીતવાનો મોકો આપી રહી છે. આ ઓફર ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા એટલા માટે આપી રહી છે જેના કારણે લોકો ભીમ એપનો ઉપયોગ વધારે માત્રામા કરે. આ ઓફરમાં ટ્રાંઝેક્શનની ખાસ મર્યાદા આપવામાં આવી છે જેનાથી વધારે પૈસા પર જો ટ્રાંઝેક્શન કરવામાં આવશે ત્યારે જ આ કેશબેકનો ફાયદો મળી શકશે. તો આવો જાણીએ કેવી રીતે તમે ભીમ એપ દ્વારા 750 રૂપિયાનું  કેશબેક મેળવી શકશો. 

 

આ રીતે મેળવી શકો છો 750 રૂપિયાનું કેશબેક

 

* આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પ્લેમાંથી ભીમ એપ ડાઉનલોડ કરવી રહેશે.
 
* એપને ઇન્ટોલ કર્યા બાદ તેમાથી 1 રૂપિયાનું ટ્રાંઝેક્શન કરવા પર તમને 51 રૂપિયાનું કેશબેક મળે છે. 

 

* જો તમે એક મહિનાની અંદર 100 રૂપિયાથી ઉપરના 20 ટ્રાંઝેક્શન કરો છો તો તમને 500 કેશબેક મળે છે. 

 

* એક મહિનામાં જો તમે 50થી વધારે ટ્રાંઝેક્શન કરી લો છો તો તમને 200 રૂપિયા એક્ટ્રા કેશબેક મળે છે. 

 

* એટલે તમે એક મહિનામાં ભીમ એપ દ્વારા 750 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો.