15000 રૂપિયાના બજેટમાં સારો કેમેરા અને પરફોર્મન્સ આપતા બેસ્ટ સ્માર્ટફોન્સ

Best smartphones under 15000 Rs features in India 2018

divyabhaskar.com

Feb 01, 2018, 02:56 PM IST

ગેજેટ ડેસ્કઃ જો તમે 15000 રૂપિયા સુધીમાં સારો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હો તો, ઘણા બધા ઓપ્શન્સ માર્કેટમાં અવેલેબલ છે. જો કે, બજેટ કેટેગરીના ફોન ખાસ કરીને કેમેરા ડિપાર્ટમેન્ટમાં પાછળ રહી જતાં હોય છે. અહીં અમે ઓવરઓલ પરફોર્મન્સની સાથે સારા કેમેરાવાળા 15000 રૂપિયામાં માર્કેટમાં અવેલેબલ છે તેવા ફોન રજૂ કર્યા છે.

આગળ જાણો 15000 રૂપિયાના બજેટમાં માર્કેટમાં અવેલેબલ બેસ્ટ સ્માર્ટફોન

X
Best smartphones under 15000 Rs features in India 2018

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી