ALERT: આ TRICKથી હેકર જાણી શકે છે તમારો ફેસબુક પાસવર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ અહીં અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યા છીએ જેને યૂઝ કરીને કોઇ પણ વ્યક્તિ તમારો ફેસબુક પાસવર્ડ જાણી શકે છે. તેમાં વધારે ટેક્નિકલ નોલેજની જરૂર નથી. માત્ર એક લોગ-ઇન કરાવીને તમે કોઇનો ફેસબુક પાસવર્ડ જાણી શકો છો. આથી ક્યારેય પણ કોઇ અજાણી (unkonwn) લિંકથી લોગ-ઇન ન કરો. ફેસબુક પાસવર્ડ હેક કરીને હેકર તમારા આઇડીથી કંઇ પણ પોસ્ટ કરી શકે છે. તમારા આઇડીનો ઉપયોગ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં પણ થઇ શકે છે. 

 

Note:- આ ટ્રિકને અમે ટેસ્ટ કરી છે. અહીં રજૂ કરેલા સ્ક્રીનશોટ્સ અમે ટેસ્ટિંગ દરમિયાન ક્લિક કર્યા છે. 

 

આગળની સ્લાઇડ્સ પર જાણો આ ટ્રિકનો ઉપયોગ કરવાની પ્રોસેસ 

અન્ય સમાચારો પણ છે...