આઈફોન / એપલ જાન્યુઆરીથી માર્ચ 2019 દરમિયાન આઈફોનનાં પ્રોડક્શનમાં 10 ટકાનો ઘટાડો કરશે

Apple will reduce 10 percent production of iPhone in January to March 2019
X
Apple will reduce 10 percent production of iPhone in January to March 2019

  • એપલને છેલ્લા ત્રિમાસિક ગાળામાં ઓછું વેચાણ થવાનો અંદાજ
  • આઈફોનનાં તમામ મોડલનાં પ્રોડક્શનમાં ઘટાડો કરવામાં આવ્યો
  • જાન્યુઆરીથી માર્ચમાં માત્ર 4થી 4.3 કરોડ આઈફોન બનશે

divyabhaskar.com

Jan 10, 2019, 05:56 PM IST
ગેજેટ ડેસ્ક. વર્ષ 2019ના પ્રારંભે જ એપલ મુશ્કેલીમાં મૂકાયું છે. વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપલે આઈફોનનાં ઉત્પાદન ઉપર 10 ટકાનો કાપ મૂકી દીધો છે. પ્રથમ ક્વાર્ટરમાં માત્ર 4થી 4.3 કરોડ યુનિટ આઈફોનનું ઉત્પાદન કરશે. નિક્કેઈ એશિયા રિવ્યુએ આ માહિતીની જાહેરાત કરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત આઈફોનનાં ઉત્પાદકે ફ્લેગશિપ ડિવાઈસ ઉત્પાદનમાં ઘટાડો કરી દીધો છે. એપલે ગત મહિને તેના સપ્લાયર્સને પણ આ માહિતી આપી હતી. 

ગત વર્ષે આ ક્વાર્ટરમાં 5.21 કરોડ આઈફોન બન્યા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી