ધંધો કરવો હોય તો વોટ્સએપ બિઝનેસ એપ છે બેસ્ટ, જાણો ફિચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વોટ્સએપે દુનિયાભરના નાના અને મીડિયમ બિઝનેસને ધ્યાનમાં રાખીને પોતાની સેવામાં એક નવી એપ લોન્ચ કરી છે જેનું નામ છે વોટ્સએપ બિઝનેસ એપ. આ એપ એન્ડ્રોઈ પ્લેટફોર્મ 

પર કામ કરશે અને હાલમાં ઈન્ડોનેશિયા, ઈટાલી, મેક્સિકો, યુકે અને યુએસમાં લોન્ચ કરવામાં આવી છે. આવનારા થોડા સમયમાં ભારતમાં પણ આ એપ લોન્ચ કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...