જિયોની નવી ઓફર, 398 રૂપિયાના રિચાર્જ પર 100 ટકાથી વધુ કેશબેક ઓફર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિયો ફરીથી પોતાના કસ્ટમર્સ માટે ઓફર લાવ્યું છે. આ વખતે જિયોએ પોતાના પ્રાઇમ મેમ્બર્સ માટે '100 ટકાથી વધુ કેશબેક'ની ઓફર લાવ્યું છે. 

 

- આ ઓફર અંતર્ગત 398 રૂપિયાથી વધુનું રિચાર્જ કરવા પર તેમને 100 ટકાથી વધુ અર્થાત્ 400 રૂપિયાના જિયો કેશબેક વાઉચર મળશે તથા 300 રૂપિયા સુધીનું કેશબેક સિલેક્ટેડ વોલેટ્સ પર મળશે. 
- આ ઓફર શરૂ થઇ ગઇ છે, તેનો લાભ 31 જાન્યુઆરી સુધી ઉઠાવી શકાશે. 

 

આગળ જાણો જિયોની આ 100 ટકાથી વધુ કેશબેક ઓફર અંગે

અન્ય સમાચારો પણ છે...