TIPS: તમારા કોમ્પ્યુટરને વાયરસ સામે બચાવવા આટલું કરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાયરસ અને માલવેર આજનાં સમયે બહુ સામાન્ય શબ્દ થઇ ગયા છે. આ માલવેર સામે આપણે આપણા કોમ્પ્યુરને બચાવવા જરૂરી છે, કેમ કે તે સિસ્ટમમાઁથી આપણી અગત્યની ઇન્ફોર્મેશન અને ઓનલાઇન ઓળખને ચોરી શકે છે.

એન્ટી વાયરસ માલવેરને દૂર કરવાનો એક રસ્તો છે. પણ તેની સાથે ઓનલાઇન પરની આપણી સલામત વર્તણૂંક પણ આપણને આ પ્રકારનાં હુમલા સામે બચાવી શકે છે.

આગળનાં પેજ પર જુઓ કેટલીક ટીપ્સ,જેની મદદથી તમે તમારા કોમ્પ્યુટરને વાયરસ અને માલવેર સામે બચાવી શકો છો.

[Image source: powerlisting.wikia]