આ 5 ગેઝેટ્સની મદદથી એક મમ્મી બની શકે છે 'સુપરમોમ'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપરમોમ શબ્દ 1974માં જાણીતો બન્યો હતો, જ્યારે આ તેનો ઉપયોગ એવી સ્ત્રી માટે કરાતો જે ઘરરખાવ તેમજ બાળકોનાં ઉછેર જેવા તેનાં પરંપરાગત કામ ઉપરાંત ફુલ ટાઇમ નોકરી પણ કરતી હોય. ક્રમિક રીતે ટેક્નોલોજીમાં પરિવર્તન આવતા ગયા અને સુપરમોમ શબ્દને પણ ટેક્નોલોજીનો ટચ મળ્યો.
અહીં એવા 5 ગેઝેટ્સ અંગે જણાવાયું છે, જે એક મમ્મીને તેનાં બાળકો માટે ગ્રેટ મોમ બનાવે છે. આ ગેઝેટ્સ મમ્મીનાં કામને સરળ બનાવી દે છે તેમજ પરિવાર સાથે વધુ સમય પસાર કરવામાં મદદરૂપ બને છે.
વધુ વાંચવા આગળ ક્લિક કરો-
[Image source: www.camoandbows.com]