4 ટિપ્સ: સ્માર્ટફોનમાં આ રીતે વાપરો જીપીએસ, બનાવો લાઇફને સરળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટો - લાઇફ 360 એપ)
ગેજેટ ડેસ્ક: જીપીએસ નેવિગેશનને માટે ખાસ ટૂલ ગણવામાં આવી રહ્યું છે. એટલે કે તેની મદદથી તમે કોઇપણ દેશમાં હોવ, ત્યાંની સડકો, હોટલના રસ્તાને પોતાના ફોન અને ટેબલેટમાં સર્ચ કરી શકો છો. ગૂગલ પ્લેમાં એવી અનેક એપ્લીકેશન્સ છે જેની મદદથી જીપીએસ ચાલે છે. આમાંની કેટલીક એપ્લીકેશન્સ ખાસ કરીને હોટલ સર્ચ કરવા માટે અને કેટલીક હોસ્પિટલ જેવી ખાસ જગ્યાઓને માટે બનાવવામાં આવી છે. આ સિવાય જીપીએસથી કેટલાક અન્ય જરૂરી કામ પણ કરી શકાય છે. જે આ પ્રમાણે છે.

પોતાના પરિવારના માણસો પર નજર રાખવા માટે જીપીએસની મદદ લઇ શકો છો. આ માટે આઇઓએસ અને ગૂગલ પ્લેમાં લાઇફ 360 નામનું એક એપ આપવામાં આવ્યુ છે. જેને તમે તમારા ફોનમાં ફેમિલિ લોકેટરની જેમ ઉપયોગમાં લઇ શકો છો.
જીપીએસના અન્ય ખાસ ઉપયોગોને માટે ક્લિક કરો આગળની સ્લાઇડ પર