વુમન્સને લોન્ગ ડિસટન્સ રિલેશનશીપમાં મદદગાર થશે કેટલાક એપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ માટે ખાસ કરીને જો કોઇ મુશ્કેલ કામ હોય તો તે લોન્ગ ડિસ્ટન્સમાં સંબંધોને બનાવી રાખવાનું. આવા સમયે ઘણીવાર મહિલાઓ પર વારંવાર આરોપ મૂકવાનું કામ પાર્ટનર કરી બેસતા હોય છે. તેનું એકમાત્ર કારણ સંબંધોમાં આવેલી દૂરી હોય છે.
ઘણીવખત ફોન બિલને કારણે , ઇન્ટરનેશનલ રોમિંગને કારણે કે પછી વીક સિગ્નલના કારણે તેઓ પોતાના પાર્ટનર સાથે વાત કરી શકતા નથી.
અહીં એવા ખાસ ચાર એપ્સ પર વાત કરવામાં આવી છે કે જે મેસેજથી લઇને કોલિંગ સુધીની ફ્રી સુવિધા આપે છે અને ખાસ ફીચર્સના કારણે મહિલાઓ પોતાના સંબંધોને સરળતાથી સાચવી શકે છે.
આવો જાણીએ નેક્સટ ક્લીકમાં કેવી રીતે કામ કરે છે આ એપ્સ અને શું છે તેના ફીચર્સ