તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુગલ નહીં આ 12 સર્ચ એન્જિન પર કરો સર્ચ, નહીં થાય ડેટા કે હિસ્ટ્રી ટ્રેક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ પર કોઇ વસ્તુ સર્ચ કરવું હોય તો ગુગલનો યૂઝ કરીએ છીએ, પણ તમને ખબર છે. ગુગલ સિવાય પણ કેટલાક પ્રાઇવેટ સર્ચ એન્જિન છે જે બહુ ઓછા લોકો જાણે છે.
જો તમે ઇચ્છતા હોય કે સર્ચ એન્જિન તમારી હિસ્ટ્રી કે ટ્રેક સ્ટૉર ના કરે તો તે સંભવ છે. અહીં આપેલા 12 પ્રાઇવેટ સર્ચ એન્જિન પર સર્ચ કરવાથી નથી યૂઝર્સની હિસ્ટ્રી સ્ટૉર થતી કે નથી ડેટા ટ્રેક થતો.
અહીં બતાવેલા 12 પ્રાઇવેટ સર્ચ એન્જિનનું ઇન્ટરફેસ કદાચ ઓડ લાગી શકે છે પણ સેફ્ટી, સિક્યુરિટી અને પ્રાઇવસીનો ખ્યાલ રાખવો હોય તો તમારા માટે બેસ્ટ છે.
1. WolframAlpha
આ એક કૉમ્પ્યુટેબલ સર્ચ એન્જિન છે, જે શબ્દનો ચોક્કસ જવાબ શોધે છે. આ સર્ચ એન્જિન તમારી સર્ચ હિસ્ટ્રીને સ્ટૉર કે ટ્રેક નથી કરતું. આ પ્રાઇવેટ સર્ચ એન્જિન ઇનબિલ્ટ એલ્ગોરિધમ્સથી કેલક્યુલેશન કરે છે, અને સાથે સાથે હેલ્થ, ફિટનેસ, મ્યૂઝીક અને મૂવીઝ વગેરે વિશે એક્સપર્ટ નૉલેજ શૉ કરે છે.
2. Gibiru

આ પણ પુરેપુરુ અનસેન્સર્ડ અને અનક્રિપ્ટેડ સર્ચ એન્જિન છે, આમાં કોઇપણ થર્ડ પાર્ટી ડેટા લીક થવાની શક્યતા નથી રહેતી. અન્ય પ્રાઇવેટ સર્ચ એન્જિન કરતા આ ઘણું ફાસ્ટ છે, કેમકે આ ગુગલ કસ્ટમ સર્ચનો યૂઝ કરીને કામ કરે છે. જોકે આ ગુગલ દ્વારા યૂઝ કરાતી બધી જ ટ્રેકિંગ મેથડને અવોઇડ કરે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો... બાકીના અન્ય પ્રાઇવેટ સર્ચ એન્જિન વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો