તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Alert: આ 10 આદતોથી યૂઝર્સને થાય છે સૌથી વધુ નુકશાન, દરેકે છોડી દેવી જોઇએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ ટેકનોલૉજીની દુનિયામાં દરેક યૂઝર્સ શોર્ટકટ્સ અને ટ્રિક્સ શોધતા હોય છે. પણ ક્યારેક આવી આદતો યૂઝર્સને મોટા નુકશાનમાં મુકી શકે છે. આવી આદતોથી કામ તો સરળ થઇ જાય છે પણ ક્યારેક નુકશાનીનો સામનો કરવો પડે છે. અહીં ટેક વર્લ્ડની 10 બેડ હેબિટ્સ દર્શાવવામાં આવી છે, જેનાથી યૂઝર્સને પર્સનલ ડેટાથી લઇને ગેજેટ્સ લૉસ થઇ શકે છે.
* બધા એકાઉન્ટ્સનો એક જ પાસવર્ડ રાખવો

આ ટેક વર્લ્ડની સૌથી કૉમન અને સૌથી ખરાબ આદતમાંની એક છે. એકસરખો પાસવર્ડ બધા જ એકાઉન્ટ્સમાં લગાડવો સરળ છે, પણ ક્યારેક ખતરનાક બની શકે છે. કોઇ હેકરને પાસવર્ડની જાણ થઇ જાય તો તમારી આખી ડિજીટલ લાઇફ ખતરામાં મુકાઇ શકે છે. અલગ-અલગ પાસવર્ડ રાખવામાં તકલીફ પડતી હોય તો તમે પાસવર્ડ મેનેજમેન્ટ એપ જેવી કે Lastpass કે Dashlaneનો યૂઝ કરી શકો છો.
આગળની સ્લાઇડ્સમાં જાણો બાકીની બેડ ટેક હેબિટ્સ...
અન્ય સમાચારો પણ છે...