તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1000થી ઓછી કિંમતના આ 10 ઇયરફોન્સ છે મ્યૂઝીક લવર્સ માટે બેસ્ટ ઓપ્શન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન યૂઝર્સ હવે મ્યૂઝીકનો આનંદ મોબાઇલમાં જ લે છે. જો તમે પણ મ્યૂઝીક સાંભળવા માટે એક સારો ઇયરફોન કે હેડફોન શોધી રહ્યાં હોય તો માર્કેટમાં ઘણાબધા ઓપ્શન્સ અવેલેબલ છે. જો તમે ડે ટુ ડે યૂઝ માટે બજેટ ઇયરફોનની ખરીદી કરવા માંગતા હોય તો અહીં આપેલા કેટલાક ઓપ્શન્સ તમારા માટે બેસ્ટ ચૉઇસ બની શકે છે.
અહીં 10 ઇયરફોન બતાવવામાં આવ્યા છે જેની કિંમત 1 હજાર રૂપિયા કરતા પણ ઓછી છે અને તેને ઓનલાઇન આસાનીથી ખરીદી શકાય છે.
1. Sennheiser CX 180
કિંમતઃ 845 રૂપિયા
* Key Features
- In-the-ear Headphone
- 1.2 m Symmetric Cable
- 16 ohm Headphone Impedance
- Wired
- 20 Hz - 20000 Hz Headphone Frequency Response
- In-ear-canalphone Design
- 110 dB/mW Headphone Sensitivity at 1 kHz
આગળની સ્લાઇડ્સમાં જુઓ... બાકીના હૉટ ઇયરફૉન્સના ફિચર્સ અને કિંમત...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો