તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવેમ્બરમાં યૂઝર્સને પસંદ આવ્યા આ 10 સ્માર્ટફોન, કેમેરા ફિચર્સ રહ્યું ચર્ચામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ નવેમ્બર મહિનો સ્માર્ટફોન કંપનીઓ માટે બેસ્ટ રહ્યો, ભારતમાં કેટલાક સ્માર્ટફોન્સનું વધુ વેચાણ થયું, તેમાં કેમેરા ફિચર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમે અહીં એવા 10 સ્માર્ટફોન્સ બતાવીએ છીએ જેનું નવેમ્બરમાં સૌથી વધુ વેચાણ થયું છે, અને તેના પાછળ તેના કેમેરા ફિચર્સ વધુ ચર્ચામાં રહ્યું છે. યૂઝર્સને પસંદ આવ્યા આ 10 કેમેરા ફોન્સ...
* આ મહિનાના બેસ્ટ કેમેરા ફિચર ફોન્સ
1. Samsung Galaxy S7 Edge
કિંમતઃ 49,551 રૂપિયા

- Dual Pixel 12MP Rear Camera
- 5MP Front Camera
- 5.5 Inch Quad HD Super AMOLED Display
- Exynos/Snapdragon 820 Processor
- 4GB RAM With 32GB ROM
- LTE, WiFi, NFC, Bluetooth 4.2
- Hybrid Dual SIM
- IP68
- Always-On Display
- Fingerprint Sensor
- 3600 MAh Battery
આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય બેસ્ટ કેમેરા સ્માર્ટફોન્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...