તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યૂટી વિથ બ્રેઇનઃ આ 10 મહિલા હેકર્સે કર્યા છે ટેક વર્લ્ડમાં અનેક કારનામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગેજેટ ડેસ્કઃ હેકર્સની વાત આવતાની સાથે જ એક ડરાવના માણસનો ચહેરો સામે આવી જાય છે, પણ એવું નથી દુનિયામાં કેટલીક મહિલા હેકર્સ પણ છે જેને મોટું નામ કમાવ્યું છે. તેમાં કેટલીકે નામના મેળવી છે તો કેટલીકે બદનામી વ્હોરી છે.
અહીં દુનિયાની 10 એવી મહિલા હેકર્સ વિશે વાત કરવામાં આવી રહી છે જેને હેકિંગની દુનિયામાં અનેક કારનામાં કર્યા છે અને કોઇ સુંદર મૉડલથી પણ કમ નથી.
* આ છે દુનિયાની 10 સુંદર-ખુબસુરત ફિમેઇલ હેકર્સ
* એડિએના કૂક (Adeanna Cooke)
- જ્યારે એડિએનાના મિત્રએ તેની કેટલીક પર્સનલ ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ કરી દીધી, તો એડિએનાએ સાયબર સેલમાં જવાના બદલે જાતે જ તે વેબસાઇટને હેક કરી લીધી.
- એટલું જ નહીં એડિએનાએ બીજી છોકરીઓના ફોટોઝ પણ વેબસાઇટ પરથી ડિલીટ કરી દીધા.

આગળની સ્લાઇડ્સમાં જુઓ દુનિયાની અન્ય સુંદર હેકર્સ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો