• Gujarati News
  • Vivek And Priyanka Alva Are Expecting Their Second Child

વિવેક બનશે બીજા સંતાનનો પિતા, પત્ની એપ્રિલમાં આપશે બાળકને જન્મ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃપત્ની પ્રિયંકા આલ્વા સાથે વિવેક ઓબરોય)
મુંબઈઃવિવેક ઓબરોય પિતા બનવા જઈ રહ્યો છે. હાલ મળેલા અહેવાલો મુજબ વિવેક અને પ્રિયંકા માતા-પિતા બનવા તૈયાર થઈ ગયા છે.જો સૂત્રોનું માનીએ તો બન્ને બીજા સંતાનના
માતા-પિતા બનશે.
આ સૂત્રો મુજબ પ્રિયંકા એપ્રિલ 2015માં બીજા સંતાનને જન્મ આપશે. ત્યાર બાદ તેના દોઢ વર્ષીય પુત્ર વિવાન વીરને ભાઈ અથવા બહેનનો સથવારો મળી જશે.જોકે આ અંગે વિવેકના પિતા સુરેશ ઓબેરોયે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.આથી પરિવાર તરફથી ઓફિશ્યલ જાહેરાત હજુ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 'કિલદીલ'ના સ્ક્રિનિંગમાં વિવેકની પત્ની પ્રિયંકા પણ જોવા મળી હતી. આ દરમિયાન તે ગર્ભવતી હોય તેમ લાગતુ હતું.
પ્રિયંકા અને વિવેકની તસવીરો જોવા આગળ ક્લિક કરો