બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે એવો છે આમનો અંદાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'બોક્સ ક્રિકેટ લીગ'ની એક ઇવેન્ટમાં હાજરી આપવા ટેલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ આવી પહોંચી હતી. આ લીગમાં વિવિધ ટીમો વચ્ચે મેચ રમાશે અને ટીવી સ્ટાર્સ તેમાં ભાગ લેશે.

'બોક્સ ક્રિકેટ લીગ'માં કુલ છ ટીમો હશે. જેમાં 60 ટીવી કલાકારો ભાગ લેશે. આ લીગની શરૂઆત 23 માર્ચથી થશે અને 6 એપ્રિલે તેની ફાઇનલ હશે.

આ ઇવેન્ટ પ્રસંગે પ્રતિયુષા બેનર્જી, કામ્યા પંજાબી, શ્વેતા તિવારી, સારા ખાન સહિતની અનેક જાણીતી હસ્તીઓ હળવાશના મૂડમાં જોવા મળી હતી.

જુઓ, તસવીરો...