બહેનના સ્ટોર ઓપનિંગમાં આવી સુઝાન,પરિવાર સહિત આવી અનેક હસ્તીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી તનિષા, સુઝાન, શમિતા અને મધુ)
મુંબઈઃશુક્રવારે સુઝાન ખાનની બહેન સિમોન ખાનના સ્ટોરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ટીરીયર ડિઝાઈનર સિમોનની સ્ટોર ઓપનિંગ ઈવેન્ટમાં નિકટના મિત્રો અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
આ ઓપનિંગમાં સુઝાન ખાન, ગૌરી ખાન,અકબર ખાન, સંજય ખાન, ઝરીન ખાન, પૂનમ ધિલ્લોન,મધુ, શમિતા શેટ્ટી,ક્રિશિકા લુલ્લા,દિવ્યા ખોસલા કુમાર,તનિષા મુખર્જી, ફરાહ અલી ખાન, મલાઈકા પારેખ,સ્મિતા જયકર અને અનિલ કપૂરની પત્ની સુનિતા કપૂર સહિત અનેક હસ્તીઓ પહોંચી હતી.

આ દરમિયાન સુઝાન વ્હાઈટ ટોપમાં જોવા મળી હતી, જ્યારે ગૌરી ખાનના વાળ ખુલા હતા અને ગળા તેમજ હાથમાં સોનાના આભૂષણો પહેર્યા હતાં.તેના હાથમાં બ્લેક પર્સ પણ હતું.
સુઝાનની બહેનના સ્ટોર ઓપનિંગમાં આવેલી હસ્તીઓની તસવીરો જોવા આગળ ક્લિક કરો